________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સકલચારિત્ર વ્યાખ્યાન
चारित्रान्तर्भावात् तपोपि मोक्षाङ्गमागमे गदितम्। अनिगूहितनिजवीर्यैस्तदपि निषेव्यं समाहितस्वान्तः।। ૨૧૭ ના
અન્વયાર્થ:- [ સામે] જૈન આગમમાં [ વારિત્રાન્તર્માવત] ચારિત્રનું અન્તર્વર્તી હોવાથી [ તY: ] તપને [ ]િ પણ [ મોક્ષાન] મોક્ષનું અંગ [ તિમ્] કહેવામાં આવ્યું છે, તેથી [ ગનિ હિતનિનવીયેં] પોતાનું પરાક્રમ ન છૂપાવનાર તથા [સમાહિતસ્વાન્ત:] સાવધાન ચિત્તવાળા પુરુષોએ [ તવ]િ તે તપનું પણ [ નિવેવ્યમ્ ] સેવન કરવા યોગ્ય છે.
ટીકા- “ચારિત્રાન્તર્ભાવાત તપ: અપિ ગામે મોક્ષમ વિતમ્ શત: પૂર્વ નિહિતનનવીર્વે: સમાદિતસ્વાન્ત: તવ િનિષેવ્યમ્' અર્થ-સમ્યકચારિત્રમાં સમાવેશ પામતું હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું છે, તેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના પોતાનું મન વશ રાખી તે તપનું પણ આચરણ કરવું જોઈએ.
ભાવાર્થ:- તપ એક પ્રકારે વ્યવહારચારિત્ર છે. (ભૂતાર્થનો આશ્રય કરનારને ) વ્યવહારચારિત્રથી નિશ્ચયચારિત્ર કે જે સમ્યફચારિત્ર છે તેની પ્રાપ્તિ થાય છે અર્થાત્ એ નિયમ છે કે તપશ્ચરણ વિના નિશ્ચય સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી તેથી મોક્ષ ઇચ્છનાર પુરુષોએ અવશ્ય તપ ધારણ કરવું જોઈએ. ૧૯૭.
[નોંધ:- ચારિત્ર તો વીતરાગતા છે અને તે નિજ શુદ્ધાત્માના આશ્રયે જ પ્રગટે છે. પણ ત્યાં તે કાળે વ્યવહારચરણ કેવું હોય તે બતાવવા તેને વ્યવહારનયથી કારણ કહ્યું છે. રાગ છે તે બાધક જ છે પણ તે તે ભૂમિકાને યોગ્ય રાગ તે ગુણસ્થાનનો નાશક નથી એટલો મેળ બતાવવા માટે ઉપચાર-વ્યવહાર નિરૂપણની એ રીત છે. રાગ કરતાં કરતાં નિશ્ચયચારિત્ર થાય નહિ એમ પ્રથમથી જ નિઃસંદેહપણે પ્રતીતિ કરવી જોઈએ.]
બાહ્ય અને અંતરંગ એવા ભેદથી તપ બે પ્રકારનું છે. પહેલાં બાહ્ય તપના ભેદ બતાવે
अनशनमवमौदर्यं विविक्तशय्यासनं रसत्यागः। कायक्लेशो वृत्तेः सङ्ख्या च निषेव्यमिति तपो बाह्यम्।। १९८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com