________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૪૭
ઉચ્ચારણ બરાબર ન કરવું, ૨-મનનો દુરુપયોગ અર્થાત્ મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થવી, મનમાં અનેક સંકલ્પ-વિકલ્પ ઊઠવા, ૩–કાયાનો દુરુપયોગ અર્થાત્ સામાયિક કરતી વખતે હાથ-પગ હલાવવા, ૪-અનાદર અર્થાત્ સામાયિક આદરપૂર્વક ન કરતાં વેઠની જેમ પૂર્ણ કરવું, ૫-નૃત્યનુપસ્થાન એટલે સામાયિકનો પાઠ ભૂલી જવો-એ સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે.
સામાયિકમાં મન, વચન, કાયા એ ત્રણેની એકાગ્રતાની ઘણી જ આવશ્યકતા છે. એ ત્રણેને વશ કર્યા વિના સામાયિક થઈ શકતી જ નથી. માટે તેને અવશ્ય જ વશ કરવા જોઈએ.૧૯૧.
પ્રોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર
अनवेक्षिताप्रमार्जितमादानं संस्तरस्तथोत्सर्गः । स्मृत्यनुपस्थानमनादरश्च પદ્મોપવાસસ્ય।। ૨।।
અન્વયાર્થ:- [અનવેક્ષિતાપ્રમાર્વિતમાવાન] જોયા વિના કે શુદ્ધ કર્યા વિના ગ્રહણ કરવું, [સંસ્તર: ] પથારી પાથરવી [ તથા] તથા [ઉત્સŕ:] મળ-મૂત્રનો ત્યાગ કરવો, [ મૃત્યનુપસ્થાનમ્ ] ઉપવાસની વિધિ ભૂલી જવી [૬] અને [અનાવર: ] અનાદર-એ [ ઉપવાસસ્ય] ઉપવાસના [પગ્વ] પાંચ અતિચાર છે.
૩
ટીકા:- '१ - अनवेक्षिताप्रमार्जितमादानं
२- अनवेक्षिताप्रमार्जित संस्तरः अनवेक्षिताप्रमार्जित उत्सर्गः ४–स्मृत्यनुपस्थानम् ५- अनादरश्च इति पञ्च अतीचाराः ઉપવાસસ્ય સન્તિા' અર્થઃ-૧-જોયા વિના તથા પોંછયા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી, ૨-જોયા વિના સાફ કર્યા વિના પથારી પાથરવી, ૩-જોયા વિના સાફ કર્યા વિના મળ-મૂત્રનો ત્યાગ કરવો, ૪–ઉપવાસની વિધિ ભૂલી જવી અને પ-તપ કે ઉપવાસની વિધિમાં અનાદર (ઉદાસીનતા ) કરવો-એ પાંચ પ્રોષધઉપવાસવ્રતના અતિચાર છે. ૧૯૨.
ભોગ-ઉપભોગપરિમાણ શિક્ષાવ્રતના પાંચ અતિચાર
आहारो हि सचित्तः सचित्तमिश्र सचित्तसंबन्धः । दुष्पक्वोऽभिषवोपि च पञ्चामी षष्ठशीलस्य ।। १९३ ।।
અન્વયાર્થ:- [દિ] નિશ્ચયથી [ સવિત: આહાર: ] ચિત્ત આહાર, [ સવિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com