________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કરીને-બોલીને પોતાનું કામ કરવું, ૪. મર્યાદાની બહાર પોતાનું રૂપ દેખાડીને સ્વાર્થ સાધવો, ૫. મર્યાદા બહાર કોઈ ચીજ વગેરે ફેંકીને પણ પોતાનું કાર્ય કરી લેવું-એ પાંચ દેશવ્રતના અતિચાર છે. ૧૮૯.
અનર્થદંડત્યાગ વ્રતના પાંચ અતિચાર
कन्दर्पः कौत्कुच्यं भोगानर्थक्यमपि च मौखर्यम्। असमीक्षिताधिकरणं तृतीयशीलस्य पञ्चेति । । १९० ।।
અન્વયાર્થ:- [ર્વ: ] કામનાં વચન બોલવાં, [હ્રૌવ્યું] ભાંડરૂપ અયોગ્ય કાયચેષ્ટા કરવી, [ મોનાનર્થવયમ્ ] ભોગ-ઉપભોગના પદાર્થોનું અનર્થકય, [ મૌવર્યમ્ ] વાચાળપણું [૬] અને [ અસમીક્ષિતાધિરળ] વિચાર કર્યા વિના કાર્ય કરવું; [તિ] એ રીતે [તૃતીયશીલક્ષ્ય ] ત્રીજા શીલ અર્થાત્ અનર્થદંડવિરતિ વ્રતના [અપિ] પણ [પંચ] પાંચ
અતિચાર છે.
ટીકા:- ‘હર્ષ: હૌવ્યં મોનર્થયર્ મૌર્યમ્ = અસમીક્ષિતષિનું કૃતિ તૃતીયશીલસ્ય પશ્વ અતીવારા: સન્તિા'' અર્થઃ-૧-હાસ્ય સહિત ભાંડ વચન બોલવાં, ૨-કાયાથી કુચેષ્ટા કરવી, ૩–પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા તથા નામ ગ્રહણ કરવું, ૪લડાઈ-ઝગડા કરાવનાર વચનો બોલવાં, પ-પ્રયોજન વિના મન, વચન, કાયાનો વ્યાપાર વધારતા જવું-એ જ પાંચ અનર્થદંડત્યાગવ્રતના અતિચાર છે. ૧૯૦.
સામાયિક શિક્ષાવ્રતનાં પાંચ અતિચાર
वचनमनःकायानां दुःप्रणिधानं त्वनादरश्चैव । स्मृत्यनुपस्थानयुताः पञ्चेति चतुर्थशीलस्य ।। १९१।।
અન્વયાર્થ:- [મૃત્યનુવસ્થાનયુતા: ] સ્મૃતિઅનુપસ્થાન સહિત, [વઘુનમનાયાનાં ] વચન, મન અને કાયાની [દુ:પ્રણિધાનં] ખોટી પ્રવૃત્તિ[g] અને [ અનાવર: ] અનાદર[ કૃતિ ] એ રીતે [ ચતુર્થશીનસ્ય] ચોથા શીલ અર્થાત્ સામાયિકવ્રતના [પંચ] પાંચ [q] જ
અતિચાર છે.
च
ટીકાઃ- 'वचनप्रणिधानं, મન:પ્રનિધાનં, कायप्रणिधानं तु अनादरः મૃત્યનુપસ્થાનયુતા: તિ પંચ ચતુર્થશીનસ્ય અતીવારા: સન્તિા' અર્થઃ–૧–વચનનો દુરુપયોગ કરવો અર્થાત્ સામાયિક કરતી વખતે મન્ત્રનું ઉચ્ચારણ અથવા સામાયિક પાઠનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com