________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
દિવ્રતના પાંચ અતિચાર બતાવે છે:
ऊर्ध्वमधस्तात्तिर्यग्व्यतिक्रमाः क्षेत्रवृद्धिराधानम् । स्मृत्यन्तरस्य गदिता: पञ्चेति प्रथमशीलस्य ।। १८८ ।।
[ ૧૪૫
અન્વયાર્થ:- [ ર્ધ્વમથસ્તાત્તિર્ય-વ્યતિમા: ] ઉ૫૨, નીચે અને સમાન ભૂમિની કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું અર્થાત્ જેટલું પ્રમાણ કર્યું હોય તેનાથી બહાર ચાલ્યા જવું, [ક્ષેત્રવૃદ્ધિ:] પરિમાણ કરેલા ક્ષેત્રની લોભાદિવશ વૃદ્ધ કરવી અને [ નૃત્યન્તરસ્ય] સ્મૃતિ સિવાયના ક્ષેત્રની મર્યાદા [ઞાધાનન્] ધારણ કરવી અર્થાત્ યાદ ન રાખવી, [તિ] એ રીતે [પગ્ય] પાંચ અતિચાર [પ્રથમશીનસ્ય] પ્રથમ શીલ અર્થાત્ દિવ્રતનાં [TMવિતા: ] કહેવામાં આવ્યા છે.
ટીકા:- ‘ર્ધ્વ વ્યતિક્રમ: અધસ્તાર્ વ્યતિક્રમ: તિર્યક્ વ્યતિક્રમ: ક્ષેત્રવૃદ્ધિ:, નૃત્યન્તરસ્ય બધાનમ્ કૃતિ પશ્વ અતીવારા: પ્રથમશીનસ્ય વિવ્રતસ્ય સન્તિા' અર્થઃ-૧. મર્યાદા કરેલી ઉ૫૨ની દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૨. મર્યાદા કરેલી નીચેની દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૩. મર્યાદા કરેલી તિર્યક્ દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૪. મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું, ૫. પરિમાણ કરેલી મર્યાદાને ભૂલી જઈને હદ વધારી દેવીએ પાંચ અતિચાર દિવ્રતનાં છે. ૧૮૮.
દેશવ્રતના પાંચ અતિચાર
प्रेष्यस्य संप्रयोजनमानयनं शब्दरूपविनिपातौ । क्षेपोऽपि पुद्गलानां द्वितीयशीलस्य पञ्चेति ।। १८९ ।।
અન્વયાર્થ:- [પ્રેષ્યસ્ય સંપ્રયોખનન્] પ્રમાણ કરેલા ક્ષેત્રની બહાર બીજા મનુષ્યને મોકલવો, [ આનયનં] ત્યાંથી કોઈ વસ્તુ મંગાવવી, [ શબ્દપવિનિપાતì] શબ્દ સંભળાવવા, રૂપ બતાવીને ઈશારા કરવા અને [પુાતાનાં] કાંકરા વગેરે પુદ્દગલો [ક્ષેપોપિ] પણ ફેંકવા[તિ] આ રીતે [પગ્ય] પાંચ અતિચાર [દ્વિતીયશીલસ્ય] બીજા શીલના અર્થાત્ દેશવ્રતના કહેવામાં આવ્યા છે.
.
ટીકા:- ‘પ્રેષ્યસ્ય સંપ્રયોનનમ્ આનયન શબ્દવિનિપાતો પવિનિપાતૌ પુણ્ાતાનાં ક્ષેષ: રૂતિ વગ્ન અતીવારા: દ્વિતીયશીલસ્ય સન્તિા' અર્થઃ-૧. મર્યાદા બહાર નોકર-ચાકરને મોકલવા, ૨. મર્યાદા બહારથી કોઈ વસ્તુ મંગાવવી, ૩. મર્યાદા બહાર શબ્દ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com