________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૪૧
[ યશોવિતશુદ્ધિપ્રતિવધિન] યથાર્થ શુદ્ધિને રોકનાર [અતિવારા:] અતિચાર [હેયા: ] છોડવા યોગ્ય છે.
ટીકા:- ‘સમ્યત્વે વ્રતેપુ (સર્જાવના પ7) પશ્વ પશ્વ ગતિવારા: કૃતિ અમી સપ્તતિ: યથોવિતશુદ્ધિપ્રતિષિન: હૈયા:।' અર્થઃ-સમ્યગ્દર્શનમાં, પાંચ અણુવ્રતોમાં, ત્રણ ગુણવ્રતોમાં, ચાર શિક્ષાવ્રતોમાં અને સંલેખનામાં પ્રત્યેકના પાંચ પાંચ અતિચાર છે. આ રીતે એ સિત્તેર અતિચાર છે તે બધા વ્રતોની શુદ્ધિને દોષ લગાડનાર છે.
ભાવાર્થ:- વ્રતનો સર્વદેશ ભંગ કરવો તેને અનાચાર કહે છે અને એકદેશ ભંગ થવો તે અતિચાર કહેવાય છે. આ રીતે ઉપર કહેલી શ્રાવકની ચૌદ વાતોના સિત્તેર અતિચાર થાય છે. ૧૮૧.
સમ્યગ્દર્શનના પાંચ અતિચાર
शङ्का तथैव काङ्क्षा विचिकित्सा संस्तवोऽन्यदृष्टीनाम् । मनसा च तत्प्रशंसा સભ્ય દèતીવારા: ।। ૨ ।।
અન્વયાર્થ:- [શī] સંદેહ [ાક્ષા] વાંછા [વિવિવિત્સા] ગ્લાનિ [ તથૈવ ] તેવી જ રીતે [ અન્યદદીનાક્] મિથ્યાદષ્ટિઓની [ સંસ્તવઃ ] સ્તુતિ [TM] અને [મના] મનથી [તત્પ્રશંસા ] તે અન્ય મતવાળાઓની પ્રશંસા કરવી તે [ સભ્યપદછે: ] સમ્યગ્દષ્ટિના [ અતીવારા: ] અતિચાર છે.
ટીકા:- ‘શટ્ટા તથૈવ ાજ્ઞા વિવિત્તિા અન્યદષ્ટીનાર્ સંસ્તવ: ૪ મનસા પ્રશંસા સભ્યપદછે: ગીવારા: ભવન્તિા'-અર્થ:-(૧) જિનવચનમાં શંકા કરવી, (૨) વ્રતો પાળીને સંસારનાં સુખોની ઇચ્છા કરવી. (૩) મુનિ વગેરેનું શરીર જોઈને ઘૃણા કરવી, (૪) મિથ્યાદષ્ટિઓની સ્તુતિ કરવી, અને (૫) તેમનાં કાર્યોની મનથી પ્રશંસા કરવી. -આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે.
ભાવાર્થ:- જ્યાંસુધી આ પાંચ અતિચારોનો ત્યાગ થતો નથી ત્યાંસુધી તે
નિશ્ચયસમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી. ૧૮૨.
અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર
छेदनताडनबन्धा भारस्यारोपणं समधिकस्य । पानान्नयोश्च रोधः पञ्चाहिंसाव्रतस्येति ।। १८३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com