________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૨૭
[ આવેલા અભ્યાગતને પ્રતિદિન ભોજનાદિકનું દાન કરીને પછી પોતે ભોજન કરે એવું શ્રાવકોનું નિત્યકર્મ છે. તેને અતિથિસંવિભાગ કહે છે. ]
નવધા ભક્તિનાં નામ
संग्रहमुच्चस्थानं पादोदकमर्चनं प्रणामं च। वाक्कायमनःशुद्धिरेषणशुद्धिश्च विधिमाहुः ।। १६८।।
અન્વયાર્થ:- [૨] અને [ સંપ્રદર્] પ્રતિગ્રહણ, [૩ન્વેસ્થાન ] ઊંચું આસન આપવું, [પાવો+] પગ ધોવા, [ સર્વને પૂજા કરવી, [ H[Ti ] નમસ્કાર કરવા, [ વાઘીયમન:શુદ્ધિ ] મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ રાખવી [૨] અને [gષાશુદ્ધિ: ] ભોજનશુદ્ધિ. આ રીતે આચાર્યો [ વિધિમ્] નવધાભક્તિરૂપ વિધિ [ સાદુ:] કહે છે.
ટીકા:- સંચદમ્, હવે સ્થાન, પાવોરું, ગર્વન, પ્રગાનું, વાવશુદ્ધિ, યશુદ્ધિ, મનશુદ્ધિ, ઉષાશુદ્ધિ, રૂતિ વિધિમ્ દુ:' ૧-સંગ્રહુ એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે નિમંત્રણ આપીને ઘરમાં પ્રવેશ કરાવવો, ર–ઉચ્ચ સ્થાન અર્થાત્ ઘરમાં લઈ જઈને તેમને ઊંચા આસન પર બેસાડવાં, ૩-પાદોદક અર્થાત તેમના પગ નિર્દોષ જળથી ધોવા, ૪-અર્ચન અર્થાત્ આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફક્ત અર્ધ ચડાવવો, પ-પ્રણામ અર્થાત્ પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી, ૬-વાકશુદ્ધિ અર્થાત્ વિનયપૂર્વક વચન બોલવાં એવી વચનશુદ્ધિ, ૭-કાયશુદ્ધિ અર્થાત્ હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું, ૮-મનશુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું જેમ કે દાન દેવામાં પરિણામ સેવા તથા ભક્તિરૂપ રાખવા, ખોટા પરિણામ ન કરવા, ૯-એષણશુદ્ધિ અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી, આહારની બધી વસ્તુઓ નિર્દોષ રાખવી. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક જ આહારદાન આપવું જોઈએ, આ નવધાભક્તિ મુનિ મહારાજને માટે જ છે અન્યને માટે યોગ્યતા પ્રમાણે ઓછીવત્તી છે. ૧૬૮.
હવે દાતાના સાત ગુણ બતાવે છે
ऐहिकफलानपेक्षा क्षान्तिर्निष्कपटतानसूयत्वम्। अविषादित्वमुदित्वे निरहङ्कारित्वमिति हि दातृगुणाः।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com