________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૫
ન શકે તેમાં એક દિવસ, એક રાત, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડ. ૧૬૪.
હજી વિશેષ કહે છે -
पुनरपि पूर्वकृतायां समीक्ष्य तात्कालिकी निजां शक्तिम्। सीमन्यन्तरसीमा प्रतिदिवसं भवति कर्तव्या।। १६५।।
અન્વયાર્થઃ- [પૂર્વકૃતીયાં] પ્રથમ કરેલી [ સીમન] મર્યાદામાં [પુનઃ] ફરીથી [ ]િ પણ [ તાન્ઝાનિરી] તે સમયની અર્થાત વર્તમાન સમયની [ નિનાં] પોતાની [ શક્િ] શક્તિનો [ સમીક્ષ્ય ] વિચાર કરીને [પ્રતિવિવાં ] દરરોજ [ અત્તર સીમા ] મર્યાદામાં પણ થોડી મર્યાદા [ર્તવ્યા ભવતિ ] કરવા યોગ્ય છે.
ટીકા:- ‘પુનરપિ પૂર્વતીયાં સીનિ તાનિવ નિનાં શનિ સમીક્ષ્ય પ્રતિષેિવસે અત્તર સીમા છર્તવ્યા ભવતિ'–અર્થ-પહેલાં જે એક દિવસ, એક સપ્તાહુ ઇત્યાદિ ક્રમે ત્યાગ કર્યો છે તેમાં પણ તે સમયની પોતાની શક્તિ જોઈને ઘડી, કલાક, પહોર વગેરેની થોડી થોડી મર્યાદા કરીને જેટલો ત્યાગ બની શકે તેટલો ત્યાગ કરવો. આ રીતે પોતાના ભોગ-ઉપભોગની સામગ્રીના પદાર્થોની સંખ્યા તથા જેટલા કાળની મર્યાદા ઓછી કરી શકે તેટલી અવશ્ય કરવી. એમાં જ આત્માનું કલ્યાણ છે. ૧૬૫.
| વિશેષ બતાવે છે -
इति यः परिमितभोगैः सन्तुष्टस्त्यजति बहुतरान भोगान्। बहुतरहिंसाविरहात्तस्याऽहिंसा विशिष्टा स्यात्।।१६६ ।।
અન્વયાર્થ- [: ] જે ગૃહસ્થ [તિ] આ રીતે [ મિતમો: ] મર્યાદા રૂપ ભોગોથી [સનુe:] સંતુષ્ટ થઈને [વદુતરાન] ઘણા [ભોયTI ] ભોગોને [ત્યનતિ ] છોડી દે છે [તચ] તેને [વદુતરહિંસાવરણાત્ ] ઘણી હિંસાના ત્યાગથી [ વિશિષ્ટ હિંસા ] વિશેષ અહિંસાવ્રત [ચાર્] થાય છે.
૧, [નોંધ:-અહીં ભૂમિકાનુસાર આવો રાગ આવે છે તેનું જ્ઞાન કરાવવા માટે ઉપદેશવચન છે. આત્માનું કલ્યાણ તો અંતરંગમાં નિજ કારણપરમાત્માના આશ્રયે થતી શુદ્ધિ = વીતરાગભાવ છે. ત્યાં અશુભથી બચવા જે શુભરાગ આવે છે તેને ઉપચારથી = વ્યવહારથી ભલો કહેવાની રીત છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com