________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અપધ્યાન અનર્થદંડત્યાગવતનું સ્વરૂપઃ
पापर्द्धिजयपराजयसङ्गरपरदारगमनचौर्याद्याः । न कदाचनापि चिन्त्याः पापफलं केवलं यस्मात्।।१४१।।
અન્વયાર્થઃ- [પાર્દિ–નય–પરનિય–સરપંરક્રમન–વીદ્યા: ] શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી, આદિનું [ીવના]િ કોઈ પણ સમયે [ન વિન્ય: ] ચિંતવન ન કરવું જોઈએ [ યાત્] કારણ કે આ અપધ્યાનોનું [ વસં] માત્ર [પાપઝનં] પાપ જ ફળ છે.
ટીકાઃ- “પાપદ્ધિ નય પSIનય સંરપરવારીમન ચૌર્યાદા: વાવન પિ ન વિન્યા: યસ્માત વન પાપનું ભવતિ'–અર્થ:-શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત અને હારનું, પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ઇત્યાદિ ખરાબ કાર્યો કે જે કરવાથી કેવળ પાપ જ થાય છે, તેનું કદીપણ ચિંતવન ન કરવું જોઈએ એને જ અપધ્યાન-અનર્થદંડત્યાગવત કહે છે. ખોટા (ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. તેનો ત્યાગ કરવો તે અપધ્યાનઅનર્થદંડત્યાગવત કહે છે. ૧૪૧.
પાપોપદેશ નામના અનર્થદંડત્યાગવતનું સ્વરૂપविद्यावाणिज्यमषीकृषिसेवाशिल्पजीविनां पुंसाम्। पापोपदेशदानं कदाचिदपि नैव वक्तव्यम्।।१४२।।
અન્વયાર્થ:- [ વિદ્યા-વાણિજ્ય-મણીકૃષિસેવા–શિલ્પની વિના] વિઘા, વ્યાપાર, લેખનકળા, ખેતી, નોકરી અને કારીગરીથી નિર્વાહ ચલાવનાર [પુંસાન] પુરુષોને [પાપોપવેશવાનું ] પાપનો ઉપદેશ મળે એવું [વવન ] વચન [ વારિત્ પ ] કોઈ પણ વખતે [ નૈવ ] ન [વજીવ્ય] બોલવું જોઈએ.
ટીકાઃ- “વિદ્યા વાણિજ્ય મથી કૃષિ સેવા શિત્વ નીવિનાં પુંસામ્ પાપોપવેશવાનું વચન વાવિત્ અપિ નૈવ વૈpવ્યા '–અર્થ:-વિધા અર્થાત્ વૈદક-જ્યોતિષ કરનાર, વ્યાપાર કરનાર, લેખનકાર્ય કરનાર, ખેતી કરનાર, નોકરી-ચાકરી કરનાર અને લુહાર, સોની, દરજી વગેરેનું કામ કરનારને આ જ કામ કરવાના અને બીજા જે કોઈ પાપબંધ કરનારાં કાર્ય છે તેનો કોઈને પણ ઉપદેશ આપવો ન જોઈએ. એને જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com