________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [વા] અથવા [ વહુનતૈિ: ] ઘણા પ્રતાપથી [ વિરું] શું? [૫:] જે પુરુષ [મનોવવેનવાર્ય ] મન, વચન અને કાયાથી [ રાત્રિભુત્તિ] રાત્રિભોજનનો [પરિદરતિ] ત્યાગ કરે છે [૩] તે [ સતત{] નિરંતર [હિંસાં ] અહિંસાનું [ પત્નિતિ] પાલન કરે છે [ રૂતિ સિદ્ધમ્] એમ સિદ્ધ થયું.
ટીકાઃ- “વા વBપિતૈ: $િ તિ સિદ્ધ : મનોવાના: રાત્રિમૂર્તિ પરિદરતિ સ. સતતં હિંસાં પનિયતિ'–અર્થ-અથવા ઘણું કહેવાથી શું? એ વાત સિદ્ધ થઈ કે જે મનુષ્ય મન, વચન, કાયાથી રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે હંમેશાં અહિંસાનું પાલન કરે છે.
ભાવાર્થ:- રાત્રે ભોજન કરવામાં અને રાત્રે ભોજન બનાવવામાં હંમેશાં હિંસા છે. રાત્રે ભોજન કરવાની અપેક્ષાએ રાત્રે ભોજન બનાવવામાં ઘણી વધારે હિંસા થાય છે. તેથી પહેલાં અહિંસાવ્રત પાળનારાઓએ રાત્રે બનેલા દરેક પદાર્થનો ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને બજારના બનેલા પદાર્થોનો તો બિલકુલ ત્યાગ જ કરી દેવો જોઈએ પણ જો પાક્ષિક શ્રાવક કોઈ રીતે સંપૂર્ણ ત્યાગ કરી ન શકે તો પાણી, પાન, મેવો વગેરે કે જેમાં રાતે બિલકુલ આરંભ કરવો પડતો નથી તેનું ગ્રહણ કરે તો કરી શકે છે, તે પણ જો તેને પાણી વિના ચાલતું ન હોય તો. ૧૩૪.
इत्यत्र त्रितयात्मनि मार्गे मोक्षस्य ये स्वहितकामाः। अनुपरतं प्रयतन्ते प्रयान्ति ते मुक्तिमचिरेण।।१३५ ।।
અન્વયાર્થઃ- [ તિ] એ રીતે [ સત્ર] આ લોકમાં [] જે [સ્વરિતામ: ] પોતાના હિતના ઇચ્છુક [ મોક્ષ ] મોક્ષના [ત્રિતયાત્મનિ] રત્નત્રયાત્મક [ મા] માર્ગમાં [ અનુપરતં] સર્વદા અટક્યા વિના [પ્રયતન્ત ] પ્રયત્ન કરે છે [તે] તે પુરુષ [ મુવિત્તમ] મોક્ષમાં [ અવિરેજ ] શીઘ્ર જ [ પ્રયાન્તિ ] ગમન કરે છે.
ટીકાઃ- “ (પુરુષ:) સ્વદિતાત્મ: પુત્ર ત્રિતયાત્મનિ મોક્ષમા અનુપરતં પ્રયતત્તે તે (પુરુષT: ) વિરેજ મુ$િ પ્રયાન્તિ'– અર્થ-જે જીવ પોતાના હિતને ઇચ્છતા થકા આ રીતે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં હંમેશાં પ્રયત્ન કરતા રહે છે તે જીવ તરત જ મોક્ષને પામે છે. જીવમાત્રનું હિત મોક્ષ છે, સંસારમાં બીજે કયાંય આનંદ નથી. તેથી જે જીવ મોક્ષમાં જવા ઇચ્છે છે તેમણે સદેવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેમાં સદેવ જ પ્રયત્ન કર્યા કરવો. જો આપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com