________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૦૧
ટીકા:- “યસ્માતુ રાત્રી મુખ્તાનાનાં નિવારિતા હિંસા ભવતિ તસ્માત હિંસાવિરતેં: રાત્રિમુ9િ: કવિ ત્યવત્તા'-અર્થ-રાત્રે ખાનારને હિંસા અવશ્ય જ થાય છે માટે હિંસાના ત્યાગીઓએ રાત્રિભોજનનો ત્યાગ અવશ્ય જ કરવો જોઈએ.
ભાવાર્થ:- રાત્રે ભોજન કરવાથી જીવોની હિંસા અવશ્ય થાય છે. પ્રાય: એવાં નાનાં નાનાં ઘણાં જંતુઓ છે કે જે રાત્રે જ ગમન કરે છે અને દીવાના પ્રકાશના પ્રેમથી દીવાની (દીપકની) પાસે આવે છે, માટે રાત્રે ચૂલો સળગાવવામાં, પાણી આદિ ભરવામાં, ઘંટીથી દળવામાં, ભોજન બનાવવામાં નિયમથી અસંખ્ય જંતુઓનો ઘાત થાય છે. માટે હિંસાનો ત્યાગ કરનાર દયાળુ મનુષ્યોએ રાત્રે ખાવાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
રાત્રિભોજનમાં ભાવહિંસા પણ થાય છે
रागाधुदयपरत्वादनिवृत्ति तिवर्तते हिंसाम। रात्रिं दिवमाहरतः कथं हि हिंसा न संभवति।।१३० ।।
અન્વયાર્થઃ- [ નિવૃતિ: ] અત્યાગભાવ [૨ITઘુયપરત્વીત્] રાગાદિભાવોના ઉદયની ઉત્કટતાથી [ હિંસામ] હિંસાને [ ન ગતિવર્તતે] ઉલ્લંઘીને વર્તતા નથી, તો [ રાત્રિ વિન્] રાતે અને દિવસે [ગાહરત:] આહાર કરનારને [ દિ] નિશ્ચયથી [ હિંસા ] હિંસા [ 5થ] કેમ [ ન સંમતિ] ન સંભવે?
ટીકા:- “રા'ડિયારત્વાત નિવૃત્તિ: અત્યારેT: હિંસાં ન મતિવર્તત યત: રાત્રિ વિવું દરતઃમુસ્નાન હિ હિંસા કર્થ ન સંમતિ?–પિતુ સંમતિ છવા'– અર્થ -રાગાદિભાવ ઉત્કૃષ્ટ હોવાને લીધે રાગાદિનું અત્યાગપણે હિંસાનું ઉલ્લંઘન કરી શકતું નથી. અર્થાત્ જ્યાં સુધી રાગાદિનો ત્યાગ નથી ત્યાં સુધી અહિંસા નથી, હિંસા જ છે. તો પછી રાતે અને દિવસે ખાનારને હિંસા કેમ ન હોય? નિયમથી હોય જ. રાગાદિનું હોવું જ વાસ્તવિક હિંસાનું લક્ષણ છે. ૧૩).
શંકાકારની શંકા
यद्येवं तर्हि दिवा कर्तव्यो भोजनस्य परिहारः। भोक्तव्यं तु निशायां नेत्थं नित्यं भवति हिंसा।। १३१ ।।
અન્વયાર્થઃ- [ યદ્ધિ પુર્વ ] જો એમ છે અર્થાત્ સદાકાળ ભોજન કરવામાં હિંસા છે [તર્દિ] તો [ ફિવા મોનજી] દિવસના ભોજનનો [પરિદાર:] ત્યાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com