________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯૯
બાહ્ય પરિગ્રહ ત્યાગવાનો ક્રમ
बहिरङ्गादपि सङ्गात् यस्मात्प्रभवत्यसंयमोऽनुचितः। परिवर्जयेदशेषं तमचित्तं वा सचित्तं वा।।१२७।।
અન્વયાર્થઃ- [વા] તથા [તન્] તે બાહ્ય પરિગ્રહને [ વિનં] ભલે તે અચેતન હોય [ વા] કે [ વિત્ત ] સચેતન હોય, [ Hશેષ] સપૂર્ણપણે [પરિવર્નમેન્] છોડી દેવા જોઈએ. [ સ્માર્] કારણ કે [વદિત્] બહિરંગ [ સFI] પરિગ્રહથી [ ]િ પણ [ અનુચિત:] અયોગ્ય અથવા નિંદ્ય [ સંયમ:] અસંયમ [ પ્રમવતિ ] થાય છે.
ટીકાઃ- “યસ્માત્ વહિર ત્િ કપિ સંરતુ અનુભવત: સત્સંયમ: મવતિ તસ્માત્ ચિત્તો સવિત્ત વા શેષ પરિપ્રદું પરિવર્ન'–અર્થ:- જેથી બાહ્ય ધન-ધાન્યાદિ પરિગ્રહથી પણ મહાન અસંયમ થાય છે અર્થાત્ જ્યાંસુધી પરિગ્રહું રહે છે ત્યાંસુધી સંયમનું સારી રીતે પાલન થઈ શકતું નથી. તેથી તે બાહ્ય પરિગ્રહ ભલે સજીવ હોય કે અજીવ હોય- બન્ને પ્રકારનો પરિગ્રહ છોડવો જોઈએ.
ભાવાર્થ:- બાહ્ય પરિગ્રહમાં સંસારના જેટલા કોઈ પદાર્થો છે તે બધા પ્રાયઃ આવી જાય છે. તેથી બાહ્ય પરિગ્રહનાં સજીવ અને અજીવ એવા બે ભેદ કર્યા છે. રૂપિયા, પૈસા ખેતી વગેરે અજીવ પરિગ્રહ છે અને હાથી, ઘોડા, બળદ, નોકર, ચાકર એ સજીવ પરિગ્રહ છે. એનો પણ ત્યાગ એકદેશ અને સર્વદેશ થાય છે. ૧૨૭.
જે સર્વદેશ ત્યાગ ન કરી શકે તે એકદેશ ત્યાગ કરે योऽपि न शक्यस्त्यक्तुं धनधान्यमनुष्यवास्तुवित्तादिः। सोऽपि तनूकरणीयो निवृत्तिरूपं यतस्तत्त्वम्।।१२८ ।।
અવયાર્થઃ- [ ]િ અને [૧] જે [ ધનધાન્યમનુષ્યવાસ્તુવિજ્ઞા]િ ધન, ધાન્ય, મનુષ્ય, ગૃહ, સંપદા વગેર [ ત્યવતુમ ] છોડવાને [૨ શય] સમર્થ ન હોય [ સ: ] તે પરિગ્રહ [ ai] પણ [ તનૂ] ઓછો [ રળીય:] કરવો જોઈએ. [ યત:] કારણ કે [ નિવૃત્તિરૂ૫] ૧ ત્યાગરૂપ જ [ તત્ત્વમ્] વસ્તુનું સ્વરૂપ છે.
૧. તત્ત્વ નિવૃત્તિરૂપ છે તેનો અર્થ:- દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી સદાય
પરિપૂર્ણ જ છે અને પરદ્રવ્યાદિકથી શૂન્ય અર્થાત્ નિવૃત્તિરૂપ જ છે વર્તમાન અશુદ્ધદશામાં પરદ્રવ્યના આલંબનવડ રાગી જીવને બાહ્ય-સામગ્રી પ્રત્યે મમત્વરૂપ રાગ ભૂમિકાનુસાર હોય છે. તેનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com