________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
एवं न विशेषः स्यादुन्दुरुरिपुहरिणशावकादीनाम्। नैवं भवति विशेषस्तेषां मूर्छाविशेषेण ।। १२०।।
અવયાર્થઃ- [gā] જો એમ જ હોય અર્થાત્ બહિરંગ પરિગ્રહમાં મમત્વપરિણામનું નામ જ મૂર્છા હોય તો [૩ન્ડરિપુરાશાવવાવીનાં ] બિલાડી અને હરણનાં બચ્ચાં વગેરેમાં [ વિશેષ:] કાંઈ વિશેષતા [ ન ચાત] નહિ રહે. પણ [ā] એમ [ ન ભવતિ] નથી, કારણ કે [ મૂછવિશેષળ] મમત્વપરિણામોની વિશેષતાથી [ તેષાં] તે બિલાડી અને હરણના બચ્ચાં વગેરે જીવોમાં [ વિશેષ:] વિશેષતા છે, અર્થાત સમાનતા નથી.
ટીકાઃ- પ્રશ્ન-દ્રિ પર્વ દિ તર્દિ હન્ડરિપુ–દરિnશાવવાહીનામું વિશેષ: ના
ઉત્તર:- પર્વ ન ભવતિ–તેષાં મૂછવિશેષણ વિશેષ: ભવતિ'– અહીં કોઈ શંકા કરે છે કે જો બાહ્ય પદાર્થમાં જ મમત્વપરિણામ હિંસાનું કારણ છે અને તે મમત્વપરિણામ સામાન્ય રીતે બધા જીવોને હોય છે તો બધા જ જીવોને સરખું પાપ થવું જોઈએ. જેમ કે માંસાહારી બિલાડી અને ઘાસ ખાનાર હરણના બચ્ચામાં ભોજન કરવા સંબંધી મમત્વપરિણામ સામાન્યપણે સરખા જ છે. ત્યારે આચાર્ય ભગવાન તેને ઉત્તર આપે છે કે એમ નથી. બિલાડી અને હરણનાં બચ્ચાંની બાબતમાં પણ વિશેષતા છે, સમાનતા નથી. કેમકે બિલાડીને તો માંસ ખાવાના પરિણામ છે અને હરણનાં બચ્ચાંને ઘાસ ખાવાના પરિણામ છે. બસ, આ મમત્વવિશેષ હોવાથી વિશેષતા છે. ૧૨૦.
મમત્વ-મૂછમાં વિશેષતા
हरिततृणाङ्कुरचारिणिमन्दा मृगशावके भवति मूर्छा। उन्दुरनिकरोन्माथिनि मार्जारे सैव जायते तीव्रा।। १२१ ।।
અન્વયાર્થ- [ દરિd7Mહિર વારિળિ] લીલા ઘાસના અંકુર ખાનાર [મૃગશીવ ] હરણના બચ્ચામાં [ મૂછ ] મૂર્છા [મન્તા] મંદ [ મવતિ] હોય છે અને [ 4 ] તે જ મૂછ [૩ન્ફરનિરોત્સાથિનિ] ઉંદરોના સમૂહનું ઉન્મથન કરનાર [ માર્ગારે ] બિલાડીમાં [ તીવ્રા ] તીવ્ર [ નીયતે] હોય છે.
ટીકા:- ‘દરિતતૃણાહરવારિળિ મૃ1શાવરે મન્દી મૂછ મવતિ તથા સૈવ મૂર્ણા ૩ન્ફરનિરોન્માથિનિ માર્ગારે તીવ્રા નાયતે'– અર્થ:-લીલા ઘાસના અંકુર ખાનાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com