SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક–૧૩૬ ( ગાથા–૧૯૮) सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानाति - उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।।१९८।। उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः । न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः ।।१९८।। ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावः । एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम्। હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે- એમ ગાથામાં કહે છે : કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. ગાથાર્થ :- [ »ર્મri ] કર્મોના [ ૩યવિપાવ: ] ઉદયનો વિપાક (ફળ) [ નિનવનૈઃ ] જિનવરોએ [ વિવિધઃ ] અનેક પ્રકારનો [ વર્ણિતઃ ] વર્ણવ્યો છે [ તે ] તે [ મમ સ્વમાવી:] મારા સ્વભાવો [ ન તુ ] નથી; [ ગમ્ તુ ] હું તો [ 4 ] એક [ જ્ઞાયવકમાવ ] જ્ઞાયકભાવ છું. ટીકા - જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. ભાવાર્થ :- આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક ગ્લાયકસ્વભાવ જ જાણે છે. ગાથા–૧૯૮ ઉપર પ્રવચન “હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે.” उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं । ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।।१९८।।
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy