________________
શ્લોક–૧૩૪
૩૫ ઉત્તર :- મારે તો એ કહેવું હતું, એના દુઃખો. અહીં જરીક અનુકૂળતા મળે એમાં) આમ લલચાય જાય છે. પ્રભુ ! શું છે તને? ત્યાંની પીડાની વાત યાદ કરીએ ત્યાં કહે, આયુધ વાગે છે, પ્રભુ ! આહાહા...! અમને બીજી વાતમાં હવે શી રીતે ગોઠે ? કહે છે. આહા.! આવા દુ:ખને જ્યાં અમે યાદ કરીએ છીએ ત્યાં અમને અનુકૂળતાના ઢગલા ખેંચી જાય અને લલચાય જાય (એમ કેમ બને એમ કહે છે. આહાહા...!
અહીં કહે છે, “સમ્યગ્દષ્ટિને... આહાહા.! “રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે...” ઓલાને નિજર છે છતાં બંધ કરે છે માટે નિર્જરા કહી શકાતી નથી. આને તો નિર્જરા કહી શકાય છે. વેદન જરી થયું એ છૂટી જાય છે. છૂટ્ય ઇ છૂટ્યું છે. આહાહા. સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.” લ્યો ! પહેલી ગાથામાં દ્રવ્યનિર્જરાની (વાત) હતી, બીજી ભાવનિર્જરાની (કહી).
શ્લોક-૧૩૪
(મનુષ્યમ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भूज्जानोऽपि न बध्यते।।१३४।।
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છે :
શ્લોકાર્થ:- [વિત ] ખરેખર [ તત્ સામર્થ્ય ] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય [ જ્ઞાનચ 94 ] જ્ઞાનનું જ છે [ વા ] અથવા [ વિરા Iચ વ ] વિરાગનું જ છે [ ] કે [વ: બપિ ] કોઈ સમ્યગ્દષ્ટિ જીવ) [ કર્મ મુજ્ઞાન: પ ] કર્મને ભોગવતો છતો [ મિઃ ન વધ્યતે ] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે) ૧૩૪.