________________
શ્લોક-૧૫૪
૪૨૯
| (શાર્દૂનવિછારિત) सम्यग्द्दष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं
जानन्तः स्वमवध्यबोधवपुष बोधाच्च्यवन्ते न हि ।।१५४।। યિત મય-ત-નૈનોવય-મુ-૩ ધ્વનિ વજે પતતિ મSિ જેના ભયથી ચલાયમાન થતાખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે...” આહાહા.! ભયમાં આવી જાય. જ્યાં ઉપસર્ગ પડે, જુઓને આ પાણીના બધા. આહાહા...! મુનિને પણ દરિયામાં પાણીમાં નાખે. એને કંઈ અડતોય નથી. આહા...! અજ્ઞાની એમાંથી માર્ગ) છોડી દયે છે. અરે..! અમને આ દુઃખ આવી પડ્યા, અમને પરિષહ આવી પડ્યા. પોતાના આત્મધર્મથી છૂટી જાય છે.
એવો વજપાત...” માથે વજપાત પડે. આહાહા...! જેના શરીરના ઘાણ વળી જાય એવા વજપાત પડવા છતાં “આ સમ્યગ્દષ્ટિ જીવો....... આહાહા...! ભાઈ! સમ્યગ્દષ્ટિ શું ચીજ છે ઇ (તને ખબર નથી). અત્યારે તો કેટલાક એમ કહે છે કે, નિશ્ચય સમકિત છે ઈ જાણવામાં આવે નહિ માટે આપણે બધો વ્યવહાર કરીએ એ બરાબર છે, જાઓ. આહાહા. એ સમ્યગ્દષ્ટિ જાણવામાં આવે નહિ એમ તું કહે છે એ જ બતાવે છે કે, તું મિથ્યાદૃષ્ટિ છો. આહાહા...! શું થાય?
અહીં કહે છે કે, “સમ્યગ્દષ્ટિ જીવો... નિસ-નિર્માતા સ્વભાવથી જ. ‘નિસનિર્ભયતા આહા..! જેને આનંદનો નાથ વજબિંબ ચૈતન્યનો જેને અંતર અનુભવ અને જ્ઞાન થયું, એ સમ્યગ્દષ્ટિ ઉપરથી વજપાત પડે, અંદરથી અગ્નિની ધારા વહે. આહાહા...! (છતાં)
સ્વભાવથી નિર્ભય હોવાને લીધે. ધર્મી તો સ્વભાવથી નિર્ભય છે. હું જ્ઞાનસ્વરૂપ છું, મારા કિલ્લામાં રાગનો પ્રવેશ નથી તો મારા કિલ્લામાં પરિષહનો પ્રવેશ તો છે જ નહિ). દુર્ગ કિલ્લો મારો નાથ. આહા....! ઝીણી વાત, ભાઈ! આહાહા...!
ધર્મજીવ તો એને કહીએ કે જેને આત્મજ્ઞાન થયું છે અને જેને સમ્યગ્દર્શન, જ્ઞાનની સાથે પ્રગટ્યું છે એવો જીવ વજના માથે ઘણ પડતા હોય તોપણ સ્વભાવથી નિર્ભય છે. એનો સ્વભાવ જ નિર્ભય છે. આહા...! છે? ‘નિસ-નિર્મયતયા' આહાહા...! હવે આઠ આચાર લેવા છે એનો આ ઉપોદ્યાત છે. સમકિતના આઠ આચાર છે ને? સમકિતી “સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે...” સિમ્ વ શwાં વિદાય “સમસ્ત શંકા છોડીને...” અરે...! મને કંઈક થાય છે એવી શંકા છોડી દીધી છે. તને કાંઈ થતું નથી. ઇ તો આનંદનો નાથ છે. વજમાં જેમ સોયનો પ્રવેશ નથી એમ મારા સ્વરૂપમાં રાગ અને ક્રિયાનો પ્રવેશ નથી. એવો સ્વભાવથી નિર્ભય સમકિતી છે). આહાહા...! આવી વાત છે.
સમસ્ત શંકા છોડીને, સ્વિયં સ્વમ્ વધ્ય-વાઘ-વપુષે નાનન્તઃ] પોતે પોતાને.” “સ્વયં”