________________
૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
هههههههههه
(ગાથા–૧૯૪)
अथ भावनिर्जरास्वरूपमावेद्दयतिदव्वे उवभुंजुते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।।१९४।। द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा।
तत्सुखदुःखमुदीर्णं वेदयते अथ निर्जरां याति।।१९४।। उपभुज्यमाने सति हि परद्रव्ये, तन्निमित्तः सातासातविकल्पानतिक्रमणेन वेदनायाः सुखरुपो वा दुःखरूपो वा नियमादेव जीवस्य भाव उदेति । स तु यदा वेद्यते तदा मिथ्यादृष्टे: रागादिभावानां सद्भावेन बन्धनिमित्तं भूत्वा निर्जीर्यमाणोऽप्यनिर्जीर्णः सन् बन्ध एव स्यात्; सम्यग्दृष्टेस्तु रागादिभावानामभावेन बन्धनिमित्तमभूत्वा केवलमेव निर्जीर्यमाणो निर्जीर्णः सन्निर्जरैव स्यात्।
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે -
વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪. ગાથાર્થ - દ્રવ્ય ૩૫મુમાને 1 વસ્તુ ભોગવવામાં આવતાં, [ સુરd વા યુઃ વા] સુખ અથવા દુઃખ [ નિયમ ] નિયમથી [ ગાયતે ] ઉત્પન્ન થાય છે; [ હતી ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ તત્ સુરવદુઃવમ્ ] તે સુખદુઃખને | વેવ્યક્ત ] વેદે છેઅનુભવે છે, [ અથ ] પછી [ નિર્નરાં યાતિ ] તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
ટકા - પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદના બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ.) જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂ૫) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદૃષ્ટિને, રાગાદિભાવોના સદૂભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ) નિર્ભરતાં છતાં ખરેખર) નહિ નિર્જ થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર) નિર્ભર્યો થકો, નિર્જરા જ થાય છે.