________________
શ્લોક–૧૫૦
૩૬૫ અને બંધ છે એવું છે નહિ. આહાહા...! ઝીણી વાતું. “આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે. આહા...!
મુમુક્ષુ :- જ્ઞાનનો તો ખરો પણ અજ્ઞાનનો પણ?
ઉત્તર :- અજ્ઞાનનો મહિમા છે. રાગને એ પોતે પોતાનો માને એ પણ કોઈ અજ્ઞાનનો મહિમા છે. ભગવાન શુદ્ધ ચિદાનંદ પ્રભુ, આહાહા.!
ચિવિલાસ'માં કહ્યું છે, તેરી શુદ્ધતા તો બડી પણ તેરી અશુદ્ધતા ભી બડી. ‘અનુભવ પ્રકાશમાં કહ્યું છે. આહાહા! તારી અશુદ્ધતા પણ પાર ન પામે એવી પ્રભુ તારી અશુદ્ધતા છે. આહા...! પર્યાયમાં, હોં! શુદ્ધતાની તો વાત શું કરવી? આહા...! “શુદ્ધવ સંહે પપ્પા શુદ્ધ નાગંતો' શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચૈતન્યના પ્રકાશનું પૂર, નૂર-તેજ, એની તો શું વાત કરવી એની દૃષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ પ્રગટે એની પણ શું વાત કરવી! આહા! પણ કહે છે કે, જેને શુભાશુભ પરિણામ થાય એવા સમ્યગ્દષ્ટિને પણ શુભાશુભ ભાવ ઉપર દૃષ્ટિ નહિ હોવાથી અને ત્રિકાળી ચૈતન્યના પ્રકાશના પૂરને ભાળતો-જોતો હોવાથી તેને બંધ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? એ ૧૫૦ શ્લોક છે.
( શ્લોક-૧૫૦)
(શાર્દૂનવિદોહિત) याद्दक् तादगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथञ्चनापि हि परैरन्यादशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१५०।।
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ -[ રૂદ] આ લોકમાં [ યરશ્ય યાદ : દિ સ્વમાવ: તાવ તરસ્ય વશતઃ અસ્તિ] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ હોય છે. [s: ] એવો વસ્તુનો જે સ્વભાવ છે, પર: પરવસ્તુઓ વડે વિથગ્વન પિ હિ ] કોઈ પણ રીતે [ ચાવશ: ] બીજા જેવો [ વતું શયતે] કરી શકાતો નથી. [ હિ ] માટે [ સત્તતં જ્ઞાન મવત્ ] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે | હાવજ ગરિ અજ્ઞાન ન મત ] કદી પણ અજ્ઞાન થતું નથી; [ જ્ઞાનિન] તેથી હે જ્ઞાની !