________________
શ્લોક-૧૪૮
૩પ૩ આવે પણ તેના પરિણામનું પરિણામ, પરિણામનું પરિણામ જે એત્વબુદ્ધિ તે થતી નથી. આહાહા...! સમજાણું કાંઈ? આ માણસ નથી કહેતા કે, આ ભણ્યાનું પરિણામ શું આવ્યું છેલ્લે? એમ અહીં કહે છે, રાગ આવ્યો એનું પરિણામ શું આવ્યું ધર્મીને? કે, એનું પરિણામ એ આવ્યું કે, રાગની મમતા એને નથી. આહાહા...!
એને મમપણું તો આત્મામાં છે. મમ એટલે આનંદનો ખોરાક. મમ નથી કહેતા છોકરાઓ? આહાહા...! બધી ભાષા એવી છોકરાઓ માટે વાપરે છે ને? મમ ને મમ્મી ને પપ્પા ને. કારણ કે અહીંથી ભાષા નીકળે એવા શબ્દો, એને અંદર કંઠમાંથી નીકળે એટલે બધો પ્રયોગ ન થાય. મમ્મી, મમ અહીંયાથી નીકળે). એમ આવે છે. બધા અક્ષરો આવે છે. ક, ખ, ગ, ઘ સુધીમાં આમ છે, ફલાણું છે, એવું બધું વાંચ્યું છે. આ મોઢે બોલે, હોઠે (બોલે), મમ, મમ્મી, પપ્પા. એમાં કાંઈ કંઠની જરૂર નહિ. એમ મમ ને મમ્મી ને પપ્પા, ત્રણે અહીંથી બોલાય, અધ્ધરથી. આહાહા.! એમ ધર્મીને મમ નામ આત્માનું જ્યાં મમ છે, ખોરાક છે આત્માનો. આહાહા...! ત્યાં રાગની મમતાનો મમ એને હોતો નથી. એને રાગનો ખોરાક નથી. આહાહા...! આવી વાતું છે, “સુમનભાઈ! કયાંય મળે એવું નથી, બાપા! આહાહા...! એ કર્મના ઉદયનો ભોગ....” એટલું લીધું ત્યાં. “પરિગ્રહપણાને પામતો નથી.' આહાહા...!
( શ્લોક-૧૪૯
(વાતા) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्व रागरसवशीला:। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१४९।।
ફરી કહે છે કે :
શ્લોકાર્થઃ- [ યતઃ ] કારણ કે [ જ્ઞાનવાન ] જ્ઞાની [ સ્વરતઃ પિ ] નિજ રસથી જ[ સર્વરા રસવર્ણનશીતઃ ] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [ રચાત્ ] છે [તત: ] તેથી [ ક્ષ: ] તે [ વર્ષમધ્યપતિતઃ પિ ] કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ [
સ મિઃ ] સર્વ કર્મોથી [ ન તિસ્થત ] લપાતો નથી. ૧૪૯.