________________
૩૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
...........
( શ્લોક-૧૪૭
(રવાપાતા) वेद्यवेदक विभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किञ्चन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१४७।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્થ - [ વેદ્ય-વેવ-વિભાવ-વનવા ] વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું (અસ્થિરપણું) હોવાથી [ 7 ] ખરેખર [ withતમ્ વ વેદ્યતે ન ] વાંછિત વેદાતું નથી; [ તેન ] માટે [ વિદ્વાન વિષ્યન વાંક્ષતિ ન ] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ સર્વતઃ મપિ ગતિવિરવિત્તમ પૈતિ ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થ :- અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે ? ૧૪૭.
શ્લોક-૧૪૭ ઉપર પ્રવચન
(સ્વાગતા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किञ्चन विद्वान्
सर्वतोऽप्यतिविरक्तिमुपैति ।।१४७।। || વેદ્ય-વે-વિમાવ-નવી ] વેદ્ય નામ કાંક્ષિત ભાવ અને વેદક નામ ભોગવવા યોગ્ય સામગ્રી અને એ વખતનો ભોગવટાનો ભાવ. એ વિભાવભાવોનું ચળપણું અસ્થિરપણું) હોવાથી.. આહાહા. જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ અને ભોગવટો છે એને આવી