________________
૨૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ માટે ઉભા થયા. “બાહુબલીજી'. એ મારો છે એમ માનતા નથી, એ અસ્થિરતાનો રાગ હતો. એ અસ્થિરતાનો રાગ હતો તે મારું સ્વ અને હું તેનો સ્વામી એમ પણ નહિ. આ વાત. આહાહા.! દૃષ્ટિમાં પોતાની દોલત દેખાણી. ચિદાનંદ સહજાત્મસ્વરૂપ પ્રભુ જ્યાં પરમાત્મસ્વરૂપ દૃષ્ટિમાં આવ્યું, તેને કોઈ પરચીજ મારી છે એમ દૃષ્ટિમાં આવતું નથી. આહા.! છતાં “ભરતે” “બાહુબલી' સાથે લડાઈ કરી એ સ્વામીપણાને કારણે નહિ, અસ્થિરતાને કારણે એ રાગ આવ્યો. આહા.! આ મેળ કેમ કરવો? આહા...!
મુમુક્ષુ :- અસ્થિરતા અને મિથ્યાષ્ટિપણે બેય ...
ઉત્તર :- અસ્થિરતા જુદી છે, મિથ્યાદૃષ્ટિપણું જુદું છે. આહાહા.! એ મારી ચીજ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. પણ એ ચીજને કારણે નહિ પણ પોતાની નબળાઈને લઈને રાગાદિ આવે છે તો એ ચારિત્રદોષ છે. એ અજ્ઞાન, મિથ્યાત્વ નહિ. આહાહા.! આવી વાતું.
•••••••••••••••છ ( શ્લોક–૧૪૫)
(વસન્તતિનવI) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।।१४५।।
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે :
શ્લોકાર્થ :- [ રૂલ્ય ] આ રીતે [ સમસ્તમ વ પરિશ્ચમ ] સમસ્ત પરિગ્રહને [ સામાન્યત: ] સામાન્યતઃ [ પાચ ] છોડીને [ 31ધુના ] હવે [ સ્વરયો: વિવેહેતુમ્
જ્ઞાનમ્ વુિમન: મયં ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ મૂય: ] ફરીને [ તમ્ વ ] તેને જ (પરિગ્રહને જ) [ વિશેષાત ] વિશેષતઃ [ પરિહર્તુમ્ ] છોડવાને | પ્રવૃત્તિ: ] પ્રવૃત્ત થયો છે.
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છે - [ રૂલ્ય ] આ રીતે | સ્વરિયોઃ વિવેકદેતુન્ સમસ્તમ્ વ પરિપ્રમ્ ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [ સામાન્યતઃ ] સામાન્યતઃ [ પાચ ] છોડીને [ અધુના ] હવે, [ જ્ઞાનમ્ બ્રુિતુમના: મયં ] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [ મૂય: ] ફરીને [ તમ્ વ ] તેને જ [ વિશેષાત્ ] વિશેષતઃ [ પરાત્મ્ ] છોડવાને | પ્રવૃત્તિઃ ] પ્રવૃત્ત થયો છે.