SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા૨૦૯ ૨૫૭ ગુજરાત ( ગાથા–૨૦૯) अयं च मे निश्चय : छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।।२०९।। छिद्यतां वा भिद्यतां वा नियतां वाथवा यातु विप्रलयम्। यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम ।।२०९।। छिद्यतां वा, भिद्यतां वा, नीयतां वा, विप्रलयं यातु वा, यतस्ततो गच्छतु वा, तथापि न परद्रव्यं परिगृह्णामि; यतो न परद्रव्यं मम स्वं, नाहं परद्रव्यस्य स्वामी, परद्रव्यमेव परद्रव्यस्य स्वं, परद्रव्यमेव परद्रव्यस्य स्वामी, अहमेव मम स्वं, अहमेव मम स्वामी इति जानामि। વળી આ નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે” એમ હવે કહે છે : છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ગાથાર્થ - ( છિદ્યનાં વા ] છેદાઈ જાઓ, [ fમદ્યનાં વા ] અથવા ભેદાઈ જાઓ, [ નીયતાં વા ] અથવા કોઈ લઈ જાઓ, [ અથવા વિપ્રનયમ્ ] અથવા નષ્ટ થઈ જાઓ, [ યસ્માત્ તમા છતુ ] અથવા તો ગમે તે રીતે જાઓ, [ તથાપિ ] તોપણ [ 7 ] ખરેખર [ પરિપ્રદ: ] પરિગ્રહ [ મ ર ] મારો નથી. ટીકા - પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પદ્રવ્યનું સ્વ છે-પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું એમ હું જાણું છું. ભાવાર્થ :- જ્ઞાનીને પદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy