________________
૨૩૮
ગાથા-૨૦૦
कुतो ज्ञानी परं न परिगृह्णातीति चेत् -
को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं अप्पाणमप्पणो परिगहं तु णियदं को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन् । ।२०७ ।। यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्वः स तस्य स्वामी इति खरतरतत्त्वद्दष्टयवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति, ततो न ममेदं स्वं, नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति ।
સમયસાર સિદ્ધિ ભાગ-૭
હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છે ઃપદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭.
हवदि दव्वं ।
वियाणंतो ।। २०७ ।।
द्रव्यम् ।
ગાથાર્થ :- [ આત્માનમ્ તુ ] પોતાના આત્માને જ [ નિયતં ] નિયમથી [ આત્મનઃ પરિગ્રë ] પોતાનો પરિગ્રહ [ વિજ્ઞાનન્ ] જાણતો થકો [ ∞: નામ વુધઃ ] કયો જ્ઞાની [ મળેત્ ] એમ કહે કે [ તું પદ્રવ્ય ] આ પદ્રવ્ય [ મન દ્રવ્યમ્ ] મારું દ્રવ્ય [મવૃત્તિ ] છે ?
૧. સ્વ =
: ધન; મિલકત; માલિકીની ચીજ.
ટીકા :- જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ’ છે અને તે તેનો સ્વ ભાવનો) સ્વામી છે-એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેતી ‘આ મારું સ્વ’ નથી, હું આનો સ્વામી નથી’ એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થ :- લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે ૫રમાર્થાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.