________________
૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તરફથી છપાયું એમાં બેય ટીકા છે. એમાં “જયસેનાચાર્યની ટીકામાં છે. પ્રભુ! આ અધિકાર પાપનો ચાલે છે અને તમે આ રત્નત્રયની વ્યાખ્યા કેમ કરો છો? એવો પ્રશ્ન છે. રત્નત્રય છે એ તો શુભ ભાવ છે અને અધિકાર તો પાપનો ચાલે છે તો આ અધિકાર કેમ ચાલ્યો? તો પહેલા કહ્યું કે છે? પુસ્તક છે? ઠીક! ઓલું મારું પુસ્તક નથી.
'यद्यपि व्यवहारमोक्षमार्गो निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया નીવચ પવિત્રતાવાર નિમિત્ત તથાપિ વદિવ્યાનંવનત્વેન પરાધીનત્વોત્પતિ રાગમાં આવે છે તો પવિત્રતાથી પતીત થાય છે. આહા.! શું કહે છે? જુઓ! જરી સૂક્ષ્મ વાત છે. આ તો બધો ખ્યાલ છે. “ત્રીષ્ઠ શિષ્ય: I. વ્યવહારરત્નત્રયવ્યારથી તે તિષ્ઠતિ વર્થ પાપવિIR આ અધિકાર તો પાપનો છે અને તમે વ્યવહાર રત્નત્રયનો અધિકાર કેમ નાખ્યો? એમ પ્રશ્ન છે. “તત્ર પરિદાર તેનો ઉત્તર. “યદ્યપિ વ્યવહારમોક્ષમા निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया जीवस्य पवित्रताकारणात्' પરંપરા, હોં! “તથાપિ વદિવ્યાનંવનત્વેની રાગ ને પરદ્રવ્યના આલંબનથી “પરાધીનતાત્પત્તિ રાગમાં આવે છે તો પરાધીનતાથી પવિત્રતાથી પતીત થાય છે. “નશ્યતીત્યે વIRTIબીજું. 'निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणं । इति નિશ્ચયનયાપેક્ષા પાપો આહાહા...! “પુણ્ય-પાપનો છેલ્લો અધિકાર છે. (ગાથા-૧૬ ૧થી ૧૬૩). છે ને આ તો ઘણીવાર (વાંચ્યું છે). આહાહા...! ક્યાં ગયું? આહાહા...!
જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.” જ્ઞાનમાં વિશેષતાથી એકાગ્રતા થાય છે, એમ કહે છે. ત્યાં ભેદ ઉપર લક્ષ નથી એટલે અભેદ ઉપર જતાં જ્ઞાનની નિર્મળતા પ્રગટ હો, એ અભિનંદે છે, એકાગ્રતાને અભિનંદે છે, અભેદને અભિનંદે છે. અભેદને –ટેકો આપે છે).” વિશેષ વ્યાખ્યા આવશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૮૩ ગાથા-૨૦૪ સોમવાર, શ્રાવણ વદ ૬, તા. ૧૩-૦૮-૧૯૭૯
સમયસાર ૨૦૪ ગાથા. ફરીને થોડું લઈએ). આ “આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે. આત્મા પરમ પદાર્થ છે એ જ્ઞાનસ્વરૂપ છે. વળી આત્મા એક જ પદાર્થ છે;” આત્મા એક જ પદાર્થ છે “તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક સ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે. કેમકે આત્મા જ્ઞાન છે. આહાહા...! જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. એ જ્ઞાનસ્વરૂપ