________________
૬૦
કલશામૃત ભાગ-૬
ધૂળના શેઠિયા બધા. શેઠ. શેઠા આ તો શ્રેષ્ઠ. શુદ્ધ ચૈતન્યલક્ષ્મીનો ધણી થાય એ શ્રેષ્ઠ અને એ શેઠ છે. સમજાણું કાંઈ?
“નિર્મર ભાષા જોઈ ગજબ કામ કર્યા છે. રસથી નિર્ભર. રસવાન આત્મા, તેનો રસ ચેતના, જાણવું-દેખવું એનો રસ, ભાવસ્વભાવ નિર્ભર. તેનાથી પરિપૂર્ણ છે. આહાહા... તેનો અનુભવ કરવો ને દૃષ્ટિ કરવી ને ઉપયોગ કરવાનું નામ ધર્મ છે. ઝીણી વાત છે, બાપુ. જગતથી જુદી છે. જગતને તો જાણીએ છીએ કે અમે તો સમજાણું કાંઈ? તેને અહીંયાં અલ્પકાળમાં મુક્તિ થાય છે, એમ કહે છે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)
(શાર્દૂલવિક્રીડિત) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ।।१२-१९१।।
ખંડાન્વય સહિત અર્થ :- “: મુખ્યતે' (૧) સમ્યગ્દષ્ટિ જીવ (મુવ્ય) સકળ કર્મોનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કેવો છે? “શુદ્ધ ભવન' રાગ-દ્વેષમોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો. વળી કેવો છે ? “જ્યોતિરછોછ7ચૈતન્યામૃતપૂરપૂમહિમા' ( ળ્યોતિ:) દ્રવ્યના સ્વભાવગુણરૂપ, (૭) નિર્મળ, (૩છનત) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ એવો જે (વૈતન્ય) ચેતનાગુણ, તે-રૂપ જે (અમૃત) અતીન્દ્રિય સુખ, તેના પૂર) પ્રવાહથી (પૂર્ણ) તન્મય છે (મહિમા) માહાભ્ય જેનું, એવો છે. વળી કેવો છે ? “નિત્યમ્ દ્વિતઃ' સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. વળી કેવો છે ? “નિયત સર્વોપરાધભુતઃ (નિય) અવશ્ય (સર્વોપરાધ) જેટલા સૂક્ષ્મ-સ્થૂલરૂપ રાગ-દ્વેષ–મોહ પરિણામો, તેમનાથી (વ્યત:) સર્વ પ્રકારે રહિત છે. શું કરતો થકો આવો થાય છે ? “વશ્વધ્વંસમેં ૩પત્ય' (૩૫) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની (ધ્વંસમ) સત્તાના નાશરૂપ (પત્ય) અવસ્થાને પામીને. વળી શું કરતો થકો આવો થાય છે? “તત્ સમj પરદ્રવ્ય રહ્યું ત્યવવા દ્રવ્યકર્મ-ભાવકર્મ–નોકર્મ સામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પદ્રવ્ય ? અદ્ધિવિધાવિ અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે. “વિત્ન નિશ્ચયથી. “વ: સ્વદ્રવ્ય