________________
કળશ-૧૮૮
૩૩
પ્રાપ્ત થવાથી. જ્યાં રાગ ને વિકલ્પ ને સ્મરણનો વિકલ્પ પણ રહ્યો નહિ ત્યાં અંદરમાં આત્મા સીધો આત્મા જ્ઞાનથી પોતાની પ્રાપ્તિ કરે છે. તેનું નામ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. વિશેષ લઈશું...)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)
(વસન્તતિલકા) यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नघोऽघः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ।।१०.१८९।।)
ખંડાન્વય સહિત અર્થ :- “તત્ બનઃ ૐ પ્રમાદ્યતિ (તત) તે કારણથી (નન) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ ( પ્રમાદ્યતિ) કેમ પ્રમાદ કરે છે ? ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન ? “ઘઃ અધઃ પ્રતિ જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. તે કારણથી “નન: ઉર્ધ્વમ કણ્વ વિ વિરોદતિ' (નર) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (ર્ણમ્ કર્ણ) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ (વુિં ન
વિરોદતિ) કેમ પરિણમતો નથી ? કેવો છે જન ? “નિ:પ્રમાઃ નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? યત્ર પ્રતિક્રમણમ્ વિષે ઇવ પ્રીત (યત્ર) જેમાં (પ્રતિમામ) પઠનપાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઈત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો (વિષે ઇવ પ્રીત) વિષ સમાન કહ્યા છે, તત્ર અપ્રતિમામ્ સુધાર: Pવ ચા (તત્ર) તે નિર્વિકલ્પ અનુભવમાં (પ્રતિક્રમણમ) ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ (સુધાવુc: વ ચાતુ) અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે, તેથી હેય છે. ૧૦-૧૮૯.