________________
કળશ- ૨૧૬
૩૮૫
આ વાત શોભતી નથી, એને હોતી નથી. આહાહા...!
“સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે.” જોયું? “સમુFશ્યતઃ', “સમુFશ્યતઃ'. સમ્યક પ્રકારે ઉગ્રપણે “પયતઃ એટલે આસ્વાદે છે “એવા જીવને. આહાહા...! આવા જીવને આ હોય છે. વસ્તુનું સ્વરૂપ છે તેવું તેને પ્રગટ છે કે જે પરને જાણતાં પરથી જ્ઞાન થયું નથી અને જ્ઞાન પરમાં ગયું નથી. આહાહા.! “જીવ સમસ્ત શેયને જાણે છે, સમસ્ત શેયથી ભિન્ન છે એવો સ્વભાવ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. લ્યો. (વિશેષ કહેશે.)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
(ભન્દાક્રાન્તા) शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२४-२१६।।) ખંડાન્વય સહિત અર્થ:- “સતા જ્ઞાન યે નયતિ ચ ોયું ન ગતિ થવ' (સવા) સર્વ કાળ (જ્ઞાનું) જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ (ત્તેય) સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુને ( યતિ) એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ(ચ) જ્ઞાનના સંબંધથી જોયું ન તિ) શેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, (4) નિશ્ચયથી એમ જ છે. દૃષ્ટાંત કહે છે-“જ્યોતનારૂપ મુવે નપતિ તરચ ભૂમિ: ન રિત થવ” (ષોનાપુ) ચાંદનીનો પ્રસાર (મુવં નાયતિ) ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-(તરચ) ચાંદનીના પ્રસારના સંબંધથી (ભૂમિ: ન ગતિ) ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે-જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાડે છે“શુદ્ધદ્રવ્યસ્વરરામવન” શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો “મારા શેષ ”િ (સ્વમાવરચ) સત્તામાત્ર વસ્તુનું (શેષ %િ) શું બચ્યું ? ભાવાર્થ આમ છે કે સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. “રિ વા’ જો કદી “ચંદ્રવ્ય મવતિ અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય તો “ચ સ્વમાવ: વિ ચાત’ (તસ્ય) પહેલાં સાધલી સત્તારૂપ વસ્તુનો (સ્વભાવઃ વિ ચાત) સ્વભાવ શું રહ્યો અર્થાતુ જો પહેલાનું સત્ત્વ અન્ય સત્ત્વરૂપ થાય તો પહેલાંની સત્તામાંનું શું બચ્યું ? અર્થાત્ પહેલાંની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્ય ચેતના સત્તારૂપ છે, નિર્વિભાગ