________________
કળશ- ૨૦૬
૨૪૩
રાગને જાણે છે એમ નથી. પોતાનો સ્વભાવ જ એવો પ્રત્યક્ષ થઈ ગયો. આહાહા.! સમજાય છે કાંઈ?
વળી કેવો છે?” “લવ “ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. આહાહા...! જ્યાં ભેદજ્ઞાન થયું, રાગથી ભિન્ન થયું અને આ પ્રત્યક્ષ જ્ઞાન થયું... આહાહા...! એને ગતિનું ભ્રમણ બંધ થઈ ગયું. સમકિતીને હવે પ્રરિભ્રમણ છે નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? એ પહેલાં આવ્યું હતું ને? “મુવત વ’ એક શ્લોકમાં આવ્યું હતું. “મુવર 90 આવ્યું હતું ને? પહેલા આવ્યું હતું. હું “મુવા વ’ ૧૯૮. ૧૯૮ કળશ (છે). “મુવર '. ૧૯૮ કળશમાં છે. આહાહા. “વનં “ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે.”
વળી કેવો છે?” “જ્ઞાતાર એ તો “જ્ઞાનમાત્રસ્વરૂપ છે.” જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું છે. બાકી અનંત શુદ્ધ ગુણ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? અહીં તો જ્ઞાતા કહેવો છે ને? રાગનો કર્તા નથી. તેથી “જ્ઞાતારમ્ શબ્દ વાપર્યો છે. પણ જ્ઞાતામાં તો એક જ્ઞાન જ આવે છે. અનંત ગુણનું પરિણમન કરે છે તો જ્ઞાતા રહે છે. “જ્ઞાનમાત્ર સ્વરૂપ છે.” જ્ઞાનમાત્ર કહ્યું. એ તો જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. ત્યાં રાગનો સંબંધ જ નથી. આહાહા...! એ તો જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. વળી કેવો છે?” “પરમ્ ' “પરમ્ આહાહા.! “રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત.” પરમ એટલે રાગાદિ અશુદ્ધ. “પર્વ' (એટલે “શુદ્ધ વસ્તુમાત્ર..” એમ. “પરમ્ ?. “પરમ રાગાદિ અશુદ્ધિથી રહિત) એકલું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, એકલો જ્ઞાતાદષ્ટા થઈ ગયો. આહાહા...! રહિત શુદ્ધ વસ્તુમાત્ર...” એકલો પવિત્ર ભગવાન ચિદાનંદ પ્રભુ એ એકરૂપ રહી ગયો. જે સાથે રાગનું દ્વિવિધ હતું એ દ્વિવિધ છૂટીને એકરૂપ જ્ઞાન થઈ ગયું. હવે રાગનું જ્ઞાન (અ) પોતાનું જ્ઞાન થયું એ પોતાનું એકરૂપ જ્ઞાન છે. સમજાય છે કાંઈ? આહાહા...! “પરમ્
વં” “પરમ્ પર્વ એટલે અશુદ્ધ પરિણતિ, એનાથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. લ્યો, એ ૨૦૫ શ્લોક પૂરો થયો. હવે ૨૦૬ (શ્લોક).
(માલિની) क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् । अपहरति विमोहं तस्य नित्यामृतौधेः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव ।।१४-२०६।। )
ખંડાન્વય સહિત અર્થ:- બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે-“રૂદ : નિગમનસ વર્તુમોવડ્યો: વિમેવમ્ વિઘરે” (રૂ૪) સાંપ્રત વિદ્યમાન છે એવો (વ:) બૌદ્ધમતને માનવાવાળો