________________
કળશ- ૨૦૪
૨૩૩
નામ “વિપરીત બુદ્ધિ છોડાવવા માટે... આહાહા...! “જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ?” “ઉદ્ધતમોહમુદ્રિત થયાં આહાહા...! ત્યાં આવ્યું, જુઓ! “તીવ્ર ઉદયરૂપ મિથ્યાત્વભાવથી...” મુદ્રિત આનંદ ભગવાન સ્વરૂપ પોતે ઢંકાઈ ગયો છે. સમજાય છે કાંઈ? આહાહા...!
મુમુક્ષુ – તિરોભાવ અને આવિર્ભાવ...
ઉત્તર – એ તો પર્યાયમાં ભાન થયું તો આવિર્ભાવ થયો. ભાન નહોતું તો તિરોભાવ કરવામાં આવતો હતો. એવી વાત છે. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ!
વિપરીત બુદ્ધિ છોડવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે.” “સંશુદ્ધ છે ને? “કેવો છે તે મિથ્યાદષ્ટિ જીવરાશિ? “ઉદ્ધતિમોદ મિથ્યાત્વભાવથી આચ્છાદિત છે... “fથયાં થયાં આહાહા.! “થિયા'નો અર્થ–શુદ્ધસ્વરૂપઅનુભવરૂપ સમ્યત્વશક્તિ જેની, એવો છે.' શુદ્ધ ભગવાન પૂર્ણ શુદ્ધ છે, પવિત્ર છે એવા અનુભવરૂપી “ઘ” (અર્થાતુ) બુદ્ધિ. “ઘ” નામ બુદ્ધિ, સમ્યગ્દર્શન નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા. “સમ્યક્ત્વશક્તિ જેની, એવો છે.” શું? ઢંકાઈ ગઈ છે. મિથ્યાત્વભાવથી ઢંકાઈ ગઈ છે. એ કારણે અજ્ઞાની રાગનો કર્તા થાય છે. એ રીતે કર્તા ન માને તો મિથ્યાદૃષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ તો છે જ પણ આ તીવ્ર મિથ્યાદૃષ્ટિ થયો. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે. હું
“સમ્યક્ત્વ શક્તિ જેની... “થિયાં, “થિયાં' “ જેને કહે છે. “ નામ બુદ્ધિ. “થિયાં જેની બુદ્ધિ, સમ્યગ્દર્શન ઢંકાઈ ગયું છે, સમ્યગ્દર્શન નથી. “થિયાં એટલે સમ્યગ્દર્શન. મિથ્યાત્વને કારણે બુદ્ધિ ઢંકાઈ ગઈ છે. આહાહા...! સમજાય છે કાંઈ? “વળી કેવો છે?”
N: ગાત્મા થગ્વિત્ વર્તા રૂતિ વૈશિ શુતિઃ વોપિતા આહાહા.! “ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય...” ઇ “PS: માત્માની વ્યાખ્યા કરી. “S: ગાત્મા’ આ ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય “શ્વિત કર્તા છે. કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે.” અજ્ઞાનપણે. અજ્ઞાનપણે કથંચિતુ કર્તા છે એમ પણ છોડી દીધું, સર્વથા અકર્તા માને છે એ મિથ્યાષ્ટિ જીવરાશિ છે. સમજાય છે કાંઈ? “અશુદ્ધ ભાવનું કર્તા પણ છે...'
એ રીતે કેટલાક મિથ્યાષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી.” શું કહે છે? અરે..! જીવ વિકાર કરે? જીવ તો મહા શુદ્ધ પ્રભુ છે ને એ વિકાર કરે? કર્મથી વિકાર થાય છે. એને કહે છે કે, ના, ના. તારાથી થાય છે. (આમ સાંભળે છે તો) કોપ કરે છે. હૈ?
મુમુક્ષુ :- આત્મા રાગ કરે? આત્મા કોઈ દિ રાગ કરે? ઈ જ ચાલે છે.
ઉત્તર :- ચાલે જ છે ને, ખબર છે ને બધી. પહેલા તો એ ચાલે છે કે, રાગ કર્મ જ કરે છે, કર્મ જ કરાવે. કીધું ને (સંવત) ૧૯૭૧ની સાલમાં ઘણા પ્રશ્ન ઊઠ્યા. સભા મોટી, ૧૯૭૧. ૬૪ વર્ષ થયા. કર્મથી થાય છે, વિકાર કર્મથી થાય છે. બિલકુલ ખોટી વાત છે, કીધું. કર્મ પરદ્રવ્ય છે એ પરદ્રવ્ય જીવને સ્વદ્રવ્યમાં વિકાર કરે? ઉદય તો પરદ્રવ્ય છે.