________________
૨૧૬
કલશમૃત ભાગ-૬
વાર્યમુમાવાનુષ (અજ્ઞાયા:) અચેતનદ્રવ્યરૂપ છે જે પ્રતે.) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તેને (વાર્ય પોતાના કરતૂતના (7) ફળના અર્થાત્ સુખ-દુઃખના (મુમાવ) ભોક્તાપણાનો (અનુષત) પ્રસંગ આવી પડે. ભાવાર્થ આમ છે કે-જે દ્રવ્ય જે ભાવનું કર્તા હોય છે તે, તે દ્રવ્યનું ભોક્તા પણ હોય છે. આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે, પરંતુ બંને ભોક્તા તો નથી. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુઃખનું ભોક્તા હોય એમ ઘટે છે, પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ-દુઃખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે, ભોક્તા પણ છે. વળી આ અર્થને ગાઢો–પાકો કરે છે- “ ચા. પ્રકૃતેઃ કૃતિઃ ન” (પરચા: પ્રતે.) એકલા પુદ્ગલકર્મનું કૃતિઃ ની કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ ચેતનપરિણામ એકલા પુલકર્મના કરેલા છે. ઉત્તર આમ છે કે એમ પણ નથી; કારણ કે, “કવિત્વસના અનુભવ એવો આવે છે કે પુગલકર્મ અચેતનદ્રવ્ય છે. રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે; તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ હોતા નથી. તે કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે. ૧૧-૨૦૩.
મહા સુદ ૨, ગુરુવાર તા. ૯-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૩ પ્રવચન–૨૨૭
ર૩૦ કળશ છે.
(શાર્દૂલવિક્રીડિત) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।११-२०३।।)
આ અનાદિ અજ્ઞાનીની વાત છે. વિકાર (ભાવ) જે પુણ્ય-પાપના થાય છે એ જીવ પોતાની પર્યાયથી વિકાર કરે છે, કર્મથી થતો નથી. અત્યારે આ વાત સિદ્ધ કરવી છે. અજ્ઞાની આત્મા વિકારનો કર્તા વ્યાપ્ય-વ્યાપક થઈને, વ્યાપક નામ પ્રસરીને, વ્યાપ્ય નામ