________________
કળશ-૧૯૭
૧૩૯
મન:પર્યયની ઉત્પત્તિ પણ અત્યારે રહી નહિ. આહાહા.. એમાં આ માર્ગને અંતરમાં સમજવો, બાપુ! એ દુનિયાના બધા પક્ષો ગમે તે હો એ છોડીને પોતાના આત્મા માટે નિપૂૌ: આહાહા...! સને સંખ્યાની જરૂર નથી કે ઘણા માને તો એ સત્ છે, થોડા માને તો અસતુ છે એવું માપ એનું નથી, પ્રભુઆહાહા...! સત્ય તો સત્ય છે.
એ ત્રિકાળી પ્રભુ આનંદનો નાથ સાગર. આહાહા. એને જેણે સ્વપરનો વિભાગ કરીને... આહાહા.. સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે, સ્વપરનો વિભાગ કરીને સમ્યજ્ઞાન પ્રગટ કર્યું છે અને આગળ જતાં સ્વપરનો ભેદ કરીને પરિણતિ શુદ્ધ વિશેષ કરી છે, એ તો ચારિત્ર, એવો નિપૂણ જીવ. પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. આહાહા..! એ જરી ભાષા એટલી કરી. પાઠમાં તો “ત્યmતાં (છે). તે તો શાસ્ત્રમાં તો એકદમ આવ્યું હતું ને કાલે આવ્યું હતું, આજે જ કરો. પ્રવચનસારના છેલ્લા બે કળશો આવે છે. આજ કરો, પ્રભુ જો તને આ આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ, તેની જો રુચિ થાય છે તો આજે જ અનુભવ કરો. આહાહા...! વાયદા ન કરો, પછી કરીશ, એમ. ત્યાં સુધી કહ્યું. પાંચમી ગાથામાં એમ કહ્યું.
કુંદકુંદાચાર્ય પાંચમી ગાથામાં કહે છે), તે યજ્ઞવિદત્ત હા હું ભગવાન સ્વભાવની એકતા અને રાગની વિભક્તતા કહીશ. “થ7વિદત્ત' વિભક્ત. યજ્ઞવિદત્ત તાË દેખાડીશ. “ત્ત વિદત્ત હાર્દ અપૂળો સવિદા ' મારા વૈભવથી કહીશ, મારા અનુભવના વેદનમાં રહ્યો હું કહીશ. આહાહા...! “ગરિ વાઈ’ એ ત્રીજું પદ છે. પહેલા બે પદ આ છે. તું યત્તવિદત્ત વાણં અપ્પણો વિદMI Mદ્રિ વાળ” પ્રભુ! જો દેખાડું “દ્ધિ વાન્ગ પમા અનુભવ કરીને પ્રમાણ કરજે, હોં! એમ કીધું છે. આહાહા...! “નહિ વાઈબ્ન પૂમાણે એ ત્રીજું પદ છે. “વુવન્ન છi | વેત્તળું મારી ભાષામાં કોઈ ફેરફાર હોય), વ્યાકરણ, વિભક્તિ આદિમાં ફેર આવે તો એનું તને જ્ઞાન હોય તો એ ઉપર લક્ષ રાખીશ નહિ. મારે જે કહેવાનો આશય છે તે ઉપર તારું લક્ષ રાખ. “છને વેત્ત ચોથું પદ આવે છે ને? કારણ કે બોલવામાં ભાષામાં વિભક્તિ, કાળભેદ ભાષા આવી જાય તો એમાં તારું વ્યાકરણનું વિશેષ જ્ઞાન હોય અને તને ખ્યાલમાં આવે તો એ ઉપર ખ્યાલ રાખીશ નહિ. આહાહા.! અમે જે અંદર અનુભવની વાત કરીએ છીએ એને પ્રમાણ કરજે, પ્રભુ. આહાહા.! સંતોની કરુણા તો જુઓ! દિગંબર સંતો જંગલમાં વસતા હતા. આહાહા...! એને વસ્ત્રનો એક ધાગો પણ નહિ. અંતરમાં રાગનો કણ પોતાનો નહિ. બહારમાં એક રજકણ પોતાનું નહિ. પોતાનું-સ્વયં, પોતાનું નહિ. આહાહા...!
એ અહીં કહે છે, જેમ બને તેમ, પ્રભુ જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે.” ભ્રાંતિ, અજ્ઞાન છોડવા યોગ્ય છે. આહાહા.! છે? “કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો?” “મણિ નિતૈઃ મસિ નિતૈ: “શુદ્ધ ચિતૂપના...” “મરિનો અર્થ કર્યો. “શુદ્ધ ચિતૂપના.”