________________
૧૧૬
કિલશામૃત ભાગ-૬
ટીકામાં છે ક્યાંક. લોક વિસ્તાર થવો. લોકનો વિસ્તાર જણાવવો. એમ. સંસ્કૃતમાં એક “ઘર” શબ્દ છે.
તથાપિ વિન રૂદ કરચ પ્રવૃતિfમઃ યત્ સૌ વ: રચા સ્વરૂપ તો આવું છે, કહે છે. અરેરે...આવી ચીજમાં આ બંધ થાય છે એ શું છે? રાગનો સંબંધ થાય છે અને કર્મનો બંધ થાય છે એવું આ ચીજમાં શું થયું? આ ચીજમાં તો રાગના કર્તાપણાનો પણ કોઈ ગુણ નથી ત્યાં આ રાગ અને કર્મના સંબંધનો બંધ, સંબંધનો બંધ, સંબંધરૂપી બંધ કેવી રીતે થયો? આહાહા.! સમજાણું કાંઈ?
તથાપિ વિરુન રૂદ કશ્ય પ્રકૃતિમ ચત્ સૌ વન્ય: ચા” “શુદ્ધ છે જીવદ્રવ્ય...” તથાપિ' છે ને? ‘તોપણ' છે ને? તોપણ એટલે શુદ્ધ દ્રવ્ય અને ગુણ શુદ્ધ હોવા છતાં પણ, એમ. “તથાપિ એમ હોવા છતાં. આહાહા...! “શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ નિશ્ચયથી...” “વિન એટલે નિશ્ચય. આ સંસાર-અવસ્થામાં જીવને....... આહાહા...! જીવને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ...” વત્ સૌ વન્ય: રચા જે કંઈ બંધ થાય છે...” “ર: તુ અજ્ઞાનરચ વ: પિ મહિમા
રતિ’ આહાહા.! ઓલામાંય “રતિ હતું, “રુરત'. આ કોઈ અજ્ઞાનની મહિમા ફરે છે, કહે છે. આહાહા.! વસ્તુમાં કોઈ રાગાદિનું કર્તાપણું નથી. પ્રભુઆત્મા દ્રવ્ય સ્વભાવની સાથે રાગ અને કર્મનો સંબંધરૂપી બંધ નથી છતાં સંબંધરૂપી બંધ (થાય છે તે) અજ્ઞાનની કોઈ ગહન મહિમા છે. આહાહા.! વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન, એની કોઈ ગહન મહિમા છે. આહાહા...! અજ્ઞાનને કારણે રાગ અને કર્મનો સંબંધ થાય છે. આહાહા...! આવું ઝીણું બહુ પડે માણસને. વસ્તુસ્થિતિ જ આવી છે. ભગવાને કહ્યું એટલે કોઈ આમ જ કથન કર્યું છે એમ નથી. છે એવું વાણીમાં આવ્યું છે. આવી વસ્તુ છે. આહાહા...!
અહીંયાં પણ પ્રકૃતિનો બંધ થાય છે એ “સ: ઉનું અજ્ઞાનશે : પિ મહિમા રતિ આહાહા.! જે કાંઈ બંધ થાય છે તે નિશ્ચયથી...” છે? ‘મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ. અજ્ઞાનનો અર્થ કર્યો, અજ્ઞાનનો અર્થ કર્યો. ઓલામાં પહેલામાં પણ એમ કહ્યું. પહેલામાં આવ્યું હતું ને ત્યાં પણ એમ કીધું. “ર્તા જ્ઞાનાત્ વ' ત્યાં પણ એમ કીધું, “કર્મજાનત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વ.” ભાવ. ત્યાં પણ “અજ્ઞાન” શબ્દ પડ્યો છે, ત્યાં પણ મિથ્યાત્વભાવ લીધો છે. ૧૯૪ (શ્લોક). ૧૯૫માં અજ્ઞાનનો અર્થ મિથ્યાત્વ લીધો. આહાહા...! સત્ય વસ્તુ જેવી છે એવી દૃષ્ટિ નથી અને તેનાથી વિપરીત દૃષ્ટિ છે, મિથ્યાત્વભાવ, સત્ય સ્વરૂપથી વિપરીત દૃષ્ટિ અસત્ય છે એ અસત્ય મિથ્યાત્વની કોઈ ગહન મહિમા (છે). વસ્તુમાં કોઈ બંધનું કારણ નથી, શક્તિ નથી, ગુણ નથી છતાં બંધ થાય છે, રાગનો સંબંધ થાય છે. એ કોઈ અજ્ઞાનની, મિથ્યાત્વની ગહન મહિમા છે. આહાહા...! સમજાણું કાંઈ?
ભગવાન તો આનંદ ને જ્ઞાનસ્વરૂપી શુદ્ધ ચૈતન્યઘન છે. તેમાં આ દુઃખનો સંબંધ