________________
૧૧૦
કિલશામૃત ભાગ-૬
દ્વારા (રિત) પ્રતિબિંબિત છે (મુવનામોગામવન:) અનંત દ્રવ્ય પોતાના અતીત–અનાગતવર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે. તથાપિ વિન ફુદ કરી પ્રવૃતિમઃ વત્ આસૌ વન્ધઃ ચાત’ (તથાપિ શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ (નિ) નિશ્ચયથી (૪) સંસારઅવસ્થામાં (મરચ) જીવન (પ્રવૃતિમિ.) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ (ચત્ સૌ વન્ધઃ ચાત) જે કાંઈ બંધ થાય છે “સ: રતુ જ્ઞાનચ : પિ મહિમા તિ' (સ:) તે (વ7) નિશ્ચયથી (જ્ઞાનચ વ: પિ મહિમા »રતિ) મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. કેવો છે ? “દિન: અસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સંસારઅવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ-રાગ-દ્વેષ–મોહપરિણામરૂપ પરિણમ્યું છે, તેથી જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે–અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે. અશુદ્ધ ભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. ૩–૧૯૫.
પોષ વદ ૫, શનિવાર તા. ૨૮-૦૧-૧૯૭૮.
કળશ-૧૯૫ પ્રવચન-૨૧૭
કળશટીકા ૧૯૫ કળશ છે.
(શિખરિણી) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।।३-१९५।। શું કહે છે? “મય નીવ: વર્તા રૂતિ સ્વરસતઃ શ્ચિતઃ આ જીવ વિદ્યમાન ભગવાન, દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય. દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય સ્વભાવ, જે કર્મ, નોકર્મ અને ભાવકર્મ પુણ્ય-પાપના ભાવ એનાથી રહિત “યં નીવ: ‘વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય” ધ્રુવ ટકતું તત્ત્વ ત્રિકાળી એવો જે દ્રવ્ય સ્વભાવ તે જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી.” વસ્તુમાં એવી કોઈ શક્તિ નથી, વસ્તુમાં કોઈ સ્વભાવ એવો નથી કે રાગને કરે અને રાગને ભોગવે, વસ્તુમાં એવું કોઈ સત્ત્વનું સત્ત્વપણું નથી.
સત્ એવો જે ભગવાન આત્મા જેનું સત્ત્વપણું એટલે ગુણપણું-ભાવપણું એનો એવો કોઈ