________________
કળશ-૧૯૫
૧૦૯ વીતરાગની શ્રદ્ધા સાથે તારી શ્રદ્ધા ક્યાંય મેળ ખાય નહિ, પ્રભા એ જો મેળ ખાય ને અંદર જોયું, જાણ્યું, એ છૂટ્યો. એ સંસારના રખડવાથી છૂટ્યો. એ સિવાય છૂટવાનો બીજો ઉપાય નથી.
કહે છે ને? “એવો જીવનો સ્વભાવગુણ નથી. પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે.” આહાહા.. એ પુણ્ય-પાપના ભાવ અશુદ્ધ નામ મલિન દશા છે. એ કોઈ સ્વભાવભાવ નથી. આહાહા...! “તદ્દમાવા કIRવ: મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે...” પણ મિથ્યાશ્રદ્ધાનો નાશ કરીને. હું તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું એવું સમ્યગ્દર્શન થતાં જ અકારક છે. તે મટતાં જીવ સર્વથા અકર્તા થાય છે. આહાહા...! શરીરની એક ક્રિયા પણ મારાથી થાય છે એમ માનતો નથી. શરીર ચાલે છે એ તો જડ, માટી છે. આમ ચાલે છે તે પોતાની ક્રિયા નહિ. તો સર્વથા પ્રકારે એમ છેલ્લે કહ્યું ને? “જીવ સર્વથા અકર્તા થાય છે. જ્યારે સમ્યગ્દર્શન થાય છે અને મિથ્યાત્વનો નાશ કરીને, આત્મા આનંદ સ્વરૂપની પ્રતીત, અનુભવ થયો તો બધા પરનો સર્વથા પ્રકારે અકર્તા છે. પછી કિંચિત્ પરનો કર્તા નથી. એવી સૂક્ષ્મ વાત છે, ભાઈ! વિશેષ કહેશે...) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)
(શિખરિણી) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।।३.१९५।।)
ખંડાન્વય સહિત અર્થ :- “ગર્વ નીવઃ અકર્તા તિ સ્વરઃ સ્થિતઃ (ાં નીવડ) વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે (વર્તા) જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી (તિ) એવું સહજ (વરતઃ ચિતા) સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? “વિશુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવકર્મ–નોકર્મથી ભિન્ન છે. પુષ્યિજ્યોતિર્મિફુરિતમુવનામોમવન' (ર) પ્રકાશરૂપ એવા (ખ્યિોતિર્ષિ ચેતનાગુણ