________________
૫૮૬
http://www.ShrimadRajchandra.org
હે જીવ ! આટલો બધો પ્રમાદ શો ?
શ્રીમદ્ રાજચંદ્ર
૭૬૪
શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે,
સર્વજ્ઞદેવ. નિગ્રંથ ગુરુ.
દયા મુખ્ય ધ
શુદ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે.
સં. ૧૯૫૩
સર્વજ્ઞ અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો.
યાજાતલિંગ સર્વવિરતિધર્મ,
દ્રવ્યાનુયોગ સુસિદ્ધ - સ્વરૂપદેષ્ટિ થતાં,
ચરણાનુયોગ સુસિદ્ધ - પદ્ધતિ વિવાદ શાંત કરતાં,
દ્વાદશવિધ દેશવિરતિ ધર્મ.
કરણાનુયોગ સુસિદ્ધ - સુપ્રતીત દૃષ્ટિ થતાં,
ધર્મકથાનુયોગ સુસિદ્ધ - બાળબોધતુ સમજાવતાં.
܀܀܀܀܀
૭૬૫
સં. ૧૯૫૩
(૧)
(૨)
(i)
(2)
મોક્ષમાર્ગનું અસ્તિત્વ
પ્રમાણ.
નિર્જરા
આગમ.
આપ્ત.
નય.
બંધ.
સંયમ.
ગુરુ.
અનેકાંત
મોસ
વર્તમાનકાળ,
ધર્મ,
લોક.
જ્ઞાન.
ગુણસ્થાનક.
ધર્મની યોગ્યતા.
અલોક.
દર્શન.
દ્રવ્યાનુયોગ.
ક્રમ.
અહિંસા.
ચારિત્ર
કરણાનુયોગ
જીવ.
સત્ય.
તપ.
ચરણાનુયોગ.
અજીવ.
અસત્ય.
દ્રવ્ય.
ધર્મકથાનુયોગ.
પુણ્ય.
બ્રહ્મચર્ય
ગુણ.
મુનિત્વ.
પાપ.
અપરિગ્રહ.
પર્યાય.
ગૃહધર્મ.
આસવ.
આજ્ઞા.
સંસાર.
પરિષ.
સંવર
વ્યવહાર.
એકેન્દ્રિયનું અસ્તિત્વ.
ઉપસર્ગ.
૭૬૬
સં. ૧૯૫૩
ૐ સર્વજ્ઞાય નમઃ નમઃ સદ્ગુરવે
પંચાસ્તિકાય
૧ સૌ ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો છે,
જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર.
૧. જુઓ આંક ૮૬૬.