________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૧૫૩
૬ર૧
આહાર અંતે પાણી પીઉં નહીં.
વરર
ચાલતાં પાણી પીઉં નહીં.
૬ર૩
રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં.
૬૪
મિચ્છા ભાષણ કરું નહીં.
૬૫
સત્શબ્દોને સન્માન આપ્યું.
કરવ
અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં.
કર૭
અયોગ્ય વચન ભાખે નહીં.
૬૮
ઉંઘાડે શિરે બેસું નહીં.
૬૨૯
વારંવાર અવયવો નીરખું નહીં.
930
સ્વરૂપની પ્રશંસા કરું નહીં.
૬૩૧
કાયા પર ગૂદ્ધભાવે રાચું નહીં.
૬૩૨
ભારે ભોજન કરું નહીં.
૬૩૩
તીવ્ર હૃદય રાખું નહીં.
૬૩૪
માનાર્થે નૃત્ય કરે નહીં.
૬૩૫ કીર્ત્યર્થે પુણ્ય કરું નહીં.
૬૩૬
કલ્પિત કથાર્દષ્ટાંત સત્ય કહ્યું નહીં.
૬૩૭
અજાણી વાટે રાત્રે ચાલું નહીં.
૬૩૮
શક્તિનો ગેરઉપયોગ કરું નહીં.
૬૩૯
સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં.
५४०
વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં,
૬૪૧
અમૃતધન લઈ નહીં.
૬૪૨
વળદાર પાઘડી બાંધું નહીં.
૬૪૩
વળદાર ચલોઠો પહેરું નહીં.
૬૪૬
૬૪૭
૬૪૮
૬૪૯
૬૫૦
૬૫૧
નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં.
ઉપર
પરદુઃખે હર્ષ ધરું નહીં.
૬૫૩
જેમ બને તેમ ધવળ વસ્ત્ર સર્જ
૬૫૪
દિવસે તેલ નાંખું નહીં.
૬૪૪ મલિન વસ્ત્ર પહેરું.
૬૪૫ મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં.
વ્યાખ્યાનશક્તિને આરાધું.
ધર્મ નામે ક્લેશમાં પડું નહીં.
તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. બને ત્યાં સુધી રાજદ્વારે ચઢું નહીં. શ્રીમંતાવસ્થાએ વિ0 શાળાથી કરું.
!!!
૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં.
૬૫૬
પાપપર્વ સેવું નહીં.
૬૫૭ ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું.
૬૫૮
ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં.