________________
૧૫૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું.
સર્વ ધાક મેળાપમાં જ નહીં.
૬૫૯
990
૬૬૧
ઝાડ તળે રાત્રે શયન કરું નહીં.
વર
કૂવા કાંઠે રાત્રે બેસું નહીં.
૬૬૩
૬૬૪
ઐક્ય નિયમને તો નહીં.
તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું.
ઉપ
મિથ્યા પરદ્રવ્ય ત્યાગ છે.
ડ
અયોગ્ય શયન ત્યાગું છું.
૬૭
અયોગ્ય દાન ત્યાગું છું.
ઙઙ
બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજું નહીં.
૬૬
દાસત્વ-પરમ-લાભ ત્યાગું છું.
990 ધર્મપૂર્તતા ત્યાગું છું.
૬૭૧
માયાથી નિવર્તી છું.
૬૭૨
પાપમુક્ત મનોરથ સ્મૃત કરું છું.
૬૭૩
વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું.
૬૭૪
સંતને સંકટ આપું નહીં.
૬૭૫
અજાણ્યાને રસ્તો બતાવું.
૬૭૬
બે ભાવ રાખું નહીં.
૬૭૭ વસ્તુમાં સેળભેળ કરું નહીં.
५७८
૬૭૯
५८०
૬૮૧
૬૮૨
૬૮૩
૬૮૪
જીવહિંસક વ્યાપાર કરું નહીં.
ના કહેલાં અથાણાદિક સેવું નહીં.
એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં.
સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ.
ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ.
આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. ધર્મમિત્રમાં માયા રમું નહીં.
૬૫ ચતુર્થી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં.
સત્યવાદીને સહાયભૂત થઈશ.
ધૂર્ત ત્યાગને ત્યાગું છું.
પ્રાણી પર કોપ કરવો નહીં.
૬૮૬
૬૮૭
૬૮૮
૬૮૯
વસ્તુનું તત્ત્વ જાણવું.
૬૯૦
સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં.
૬૯૧
અનર્થ પાપ કરું નહીં.
૬૯૨
આરભોપાધિ ત્યાગું છું.
૬૯૩
કુસંગ ત્યાગું છું.
૬૯૪
મોહ ત્યાગું છું.
૬૯૫
૬૯૬
દોષનું પ્રાયશ્ચિત કરીશ.
પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું.
!!