________________
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫૨
૫૮૩
સેવક તત્ત્વજ્ઞ રાખું.
૫૮૪
અજ્ઞાન ક્રિયા તજી દઉં.
૫૮૫
જ્ઞાન ક્રિયા સેવવા માટે.
૫૮૬
કપટને પણ જાણવું.
૫૮૭
અસૂયા સેવું નહીં.
૫૮
ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું.
૫૮૯ સદ્ગતિ ધર્મને જ સેવીશ.
૫૯૦ સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ.
૫૯૧
૫૯૨
૫૯૩
ધર્મ મહાત્માઓને સન્માન દઈશ.
જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. વિશ્વાચારી યાચના સેવું છું.
૫૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં.
૫૯૫ જેની તેં ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં.
૫૯૬
દેહઘાત કરું નહીં.
૫૯૭ વ્યાયામાદિ સેવીશ.
૫૯૮ પૌષધાદિક વ્રત સેવું છું.
બાંધેલો આશ્રમ સેવું છું.
અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં.
પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં.
૫૯૯
900
૬૦૧
૬૦૨
903
રાત્રે ક્ષૌરકર્મ કરાવું નહીં.
૬૦૪
ઠાંસોઠાંસ સોડ તાણું નહીં.
ધૃતરમણ કરું નહીં.
909
૬૦૭
૬૦૮
SOC
૬૦૫ અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં.
રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં.
અનેક દેવ પૂજું નહીં.
ગુણસ્તવન સર્વોત્તમ ગણું.
૬૧૦
સદ્ગુણનું અનુકરણ કરું
૬૧૧
શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં.
૬૧૨
સાગર પ્રવાસ કરું નહીં.
૬૧૩
આશ્રમ નિયમોને જાણું.
૬૧૪
ક્ષારકર્મ નિયમિત રાખવું.
૬૧૫
જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં.
૬૧૬
જળમાં ડૂબકી મારવી નહી.
૬૧૭
૬૧૮
૬૧૯
૬૨૦
કૃષ્ણાદિ પાપ લેશ્માનો ત્યાગ કરું છું.
સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું.
નામભક્તિ સેવીશ નહીં.
ઊભા ઊભા પાણી પીઉં ની
!!