________________
દશારૂપે રહ્યા કરે છે. અસ્નાન અને અદંત ધોવન : કલ્યાણ ક૨વા માગે તો સહજપણે કરી શકે છે એવા આચરણના કારણે મુનિનો દેહ અપવિત્ર છે ... પરંતુ મોટા ભાગના યુવાનો માત્ર બાહ્ય સંસારિક એમ ન માનવું. શરીરના રૂપની અને બાહ્ય વિષયોમાં જ રોકાયેલા રહે છે. ધન પ્રાપ્તિ અને સ્વચ્છતાની અહીં વાત નથી. તેને અહીં મુનિનું રૂપ : મોજશોખ તેની સાથે આવતા અભિમાન અને ગણવામાં આવ્યું નથી. બધા ધર્મોમાં કોઈને : તોછડાઈ તેના કારણે યૌવનમાં જે સન્માર્ગનું કાર્ય કોઈ પ્રકારે સાધનાની વાતો આવે છે અને એવી : જોવા મળવું જોઈએ તેના સ્થાને ત્યાં યૌવનનો સાધના કરનારા સાધુઓ પણ હોય છે. તે બધામાં ઉન્માદ વધુ પ્રમાણમાં જોવા મળે છે. દિગમ્બર સાધુ એક અનોખી છાપ પાડે છે. પોતાના ચારિત્રની ઉજ્જવલતા એ જ તેનું રૂપ છે. તેથી તેને રૂપવિશિષ્ટ કહ્યા છે.
વયવિશિષ્ટ
મનુષ્ય અને તિર્યંચના શ૨ી૨માં બાળક યુવાન-વૃદ્ધ એવા પ્રકારની દેહની અવસ્થાઓ જોવા મળે છે. આ શરીરો આહાર અને પાણીથી નભે છે. આ શરીરની રચનામાં સર્જનના કાર્યની સાથે વિસર્જનનું કાર્ય પણ સાથો સાથ જોવા મળે છે. તેના પરિણામે શરીરના અંગ ઉપાંગો અને ખાસ કરીને ઈન્દ્રિયો અને મન ઉપર એની અસર જોવા મળે છે. પુરતું પોષણ લેવા છતાં શ૨ી૨નો ઘસારો ચાલુ રહે છે.
:
:
યૌવનમાં પૂરી તાકાત છે. ઈન્દ્રિય અને મન પણ સતેજ છે. સહેજ માર્ગદર્શન મળે એટલે તુરત સમજી જાય છે અને પોતાની મેળે મહેનત કરીને ઘણા નવસર્જનો કરી શકે છે. યુવાનીમાં આત્મ
પ્રવચનસાર -
પીયૂષ
શ્રામણ્યાર્થી આવા ગુરુની શોધમાં છે. જે પોતે ઉપરોક્ત પ્રમાણે આચરણ કરતા હોય અને અન્ય પાસે આચરણ કરાવવામાં સક્ષમ હોય તેવા ગુરુને બધા પસંદ કરે છે. અહીં એક વિશિષ્ટ વાત કહે છે. પોતે-શ્રામણ્યાર્થી મોક્ષમાર્ગના મુનિદશા રૂપનું પાલન કરવા માગે છે. તેથી તે આ પ્રકારના ગુણાઢય ગુરુને શોધે છે. ત્યારબાદ ગુરુની એક વિશેષ લાયકાતને આત્મહિત ખાતર યાદ કરીને
:
તેના ઉ૫૨ વજન આપે છે. પોતે આત્મ સાધનામાં કદાચ ઉણો ઉતરે તો આચાર્યદેવ નિર્દયરૂપે -
શિસ્તનું પાલન કરાવે. પોતાના દોષનું યોગ્ય કડક પ્રાયશ્ચિત આપે એવું શ્રામણ્યાર્થી ઈચ્છે છે. જે
ખરેખર આત્મહિત કરવા માગે છે એવા જીવની અંતરંગ ભાવના આ રીતે આચાર્યદેવ વ્યક્ત કરે છે. શ્રીગુરુ મારા દોષને ગૌણ કરી નાખે અથવા હળવી સજા કરે એવું પોતે જરાપણ ઈચ્છતો નથી. અનાદિની પ્રમત દશા - પ્રમાદરૂપ પરિણામ છોડીને • પોતે અપ્રમત દશા પ્રગટ કરવા તૈયાર થયો છે. તેથી શ્રીગુરુ પણ એ જ પ્રકા૨નું આચરણ કરાવે
૧૫
:
અહીં જ્ઞાનોપયોગની મુખ્યતાથી વિચારીએ ત્યારે બાળકમાં વસ્તુને ગ્રહણ કરવાની શક્તિ ઓછી છે. ન્યાય યુક્તિ સમજી શકે અને તે પ્રમાણે વિષયને ગ્રહણ કરી શકે તેવી ક્ષમતા તેને નથી. વૃદ્ધાવસ્થામાં બધું શિથિલ થવા લાગે છે. ત્યાં યાદ શક્તિ ઓછી થાય છે. ન્યાય યુક્તિ સમજી શકે તેટલી ક્ષમતા રહેતી નથી. શરીરની તાકાત પણ ઓછી થાય છે પરિણામે વૃદ્ધાવસ્થામાં પોતે ધાર્યા પ્રમાણે કાર્ય કરી ન શકે.
:
મુનિરાજમાં આ પ્રકારે વયકૃત દોષો જોવા
મળતા નથી. તે ધીર ગંભીર રીતે પોતાની આત્મ સાધના અસ્ખલિત પણે જારી રાખે છે. તેની જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વ ધા૨ા જોરદાર ચાલ્યા કરે છે. ચોથા કાળના મુનિ હોય તો ઉગ્ર આરાધના કરીને પરમાત્મપદની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. આ રીતે તેને વયવિશિષ્ટ ગણવામાં આવ્યા છે.