________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૩૩ પ્રશ્ન:- ઊંડાણથી ગ્રહણ કરવું એટલે શું? સમાધાન:- જ્ઞાયક સ્વભાવ વિભાવથી જુદો છે. તેને મૂળમાંથી ગ્રહણ કરવા ઊંડાણમાં તેના મૂળમાં જા. જેમ વૃક્ષમાં ડાળાં-પાંદડા છે પણ તેને ન જોતાં તેના મૂળમાં જવું જોઈએ, તેમ ઉપર ઉપરથી વિચારો ચાલે તો ન થાય; પણ સ્વભાવને ગ્રહણ કરવાથી થાય.
હું શુદ્ધાત્મા અનાદિ-અનંત છું, આ વિભાવ કે અધૂરી કે પૂર્ણ પર્યાયો જેટલો પણ હું નથી. એમ દષ્ટિ કરીને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવાનું કાર્ય લાવવાનું છે. કાર્ય ન આવે તો દષ્ટિ યથાર્થ નથી. ૪૨૧. પ્રશ્ન- દ્રષ્ટિનું લક્ષ કાર્ય ઉપર હોય ? સમાધાનઃ- દૃષ્ટિનું લક્ષ કાર્ય ઉપર નથી. આ પર્યાય પ્રગટ થઈ અને આ પર્યાય પ્રગટ થઈ એમ તેનું લક્ષ કરીને દષ્ટિ રોકાતી નથી. હું તો પૂરેપૂરો ભરેલો છું. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ તેનાથી અનંતગણું મારા દ્રવ્યમાં ભરેલું છે. એક વર્તમાન સમયની પર્યાય પ્રગટ થાય તો તેમાં મને આમ પ્રગટ થયું તેમ પર્યાયમાં દષ્ટિ રોકાતી નથી. તેનાથી અનંતુ દ્રવ્યમાં ભરેલું છે ને દૃષ્ટિ તે દ્રવ્ય ઉપર છે. કેવળજ્ઞાનની પર્યાય એક સમયની છે, તેનાથી અનંત શક્તિ દ્રવ્યમાં ભરેલી છે. ૪રર. પ્રશ્ન:- વિકલ્પ તોડનેકા ઉપાય કયા? વહુ બતાઈએ. સમાઘાન - વિકલ્પસે ભેદજ્ઞાન કરના કિ વિકલ્પ મેં નહીં હૂં વિભાવ ભિન્ન હૈ, મેં ભિન્ન હૂં મેં નિર્વિકલ્પ જ્ઞાયકતત્ત્વ હું. વિકલ્પસે પહલે ભેદજ્ઞાન કરે ઔર યથાર્થ શ્રદ્ધા કરે કિ મેં જ્ઞાયક હૂં. જ્ઞાયકકી દઢ પ્રતીતિ કરકે-ભીતરમૅસે જ્ઞાયકકો પિછાન કરકે જ્ઞાયકકો ભિન્ન કરે કિ એક જ્ઞાયક મેં હૈં, વિકલ્પ મેરા સ્વભાવ નહીં હૈ. મેરે પુરુષાર્થકી મંદતાસે વિકલ્પ હોતા હૈ, લેકિન વો મેરા સ્વભાવ નહીં હૈ, મેં ઈસસે ભિન્ન હું, ઐસા વિકલ્પસે ભેદજ્ઞાન કરે. પીછે જ્ઞાયકમે લીનતા કરે તો વિકલ્પ તૂટે. વિકલ્પકે સાથ એકત્વબુદ્ધિ હો રહી હૈ વહ એકતાબુદ્ધિ તોડ દેના. વિકલ્પ મેં નહિ, મેં જ્ઞાયક ઠું, જાનનેવાલા હું, ઐસા ભેદજ્ઞાન કરના વોહી વિકલ્પ તોડકા ઉપાય હૈ. વિકલ્પ વિકલ્પસે તૂટતા નહીં હૈ, યે વિકલ્પ તોડું-તોડું યે ભી વિકલ્પ હૈ. મેં જ્ઞાયક હૂંજ્ઞાયક હૈં ઐસી જ્ઞાયકકી પરિણતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com