SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८] [स्वामितियानुप्रेक्षा सुट्ट पवित्तं दबं सरससुगंधं मणोहरं जं पि। देहणिहित्तं जायदि धिणावणं सुट्ट दुग्गंधं ।। ८४ ।। सुष्ठु पवित्रं द्रव्यं सरससुगन्धं मनोहरं यदपि। देहनिक्षिप्तं जायते घृणास्पदं सुष्ठु दुर्गन्धम्।। ८४।। અર્થ - રૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ધૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય બની જાય છે. ભાવાર્થ- આ દેહને ચંદન-કપરાદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય થઈ જાય છે, મિષ્ટાન્નાદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલાદિરૂપ પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી અસ્પૃશ્ય થઈ જાય છે. ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છે:मणुयाणं असुइमयं विहिणा देहं विणिम्मियं जाण। तेसिं विरमणकज्जे ते पुण तत्थेव अणुरत्ता।। ८५।। मनुजानां अशुचिमयं विधिना देहं विनिर्मितं जानीहि। तेषां विरमणकार्ये ते पुनः तत्र एव अनुरक्ताः।। ८५।। અર્થ- હે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય બનાવ્યો છે, ત્યાં આવી ઉ~ક્ષા-સંભાવના જાણ કે-એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે. વળી એ જ અર્થને દઢ કરે છેएवंविहं पि देहं पिच्छंता वि य कुणंति अणुरायं। सेवंति आयरेण य अलद्धपुव्वं ति मण्णंता।। ८६ ।। एवंविधं अपि देहं पश्यन्तः अपि च कुर्वन्ति अनुरागम्। सेवन्ते आदरेण च अलब्धपूर्वं इति मन्यमानाः।। ८६ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy