SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પણ ઊલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ- પાપના ઉદયથી ભલું કરતાં પણ બૂરું થાય છે એ જગપ્રસિદ્ધ છે. इय पच्चक्खं पिच्छिय धम्माहम्माण विविहमाहप्पं। धम्मं आयरह सया पावं दूरेण परिहरह।। ४३७।। इति प्रत्यक्षं दृष्ट्वा धर्माधर्मयो: विविधमाहात्म्यम्। धर्मं आचरत सदा पापं दूरेण परिहरत।।४३७।। અર્થ - હે પ્રાણી ! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું માહાભ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને દૂરથી જ છોડો ! ભાવાર્થ- દશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદવે અધર્મનું ફળ પણ બતાવ્યું અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે હું પ્રાણી ! ધર્મ-અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મનું આચરો તથા પાપને છોડો ! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી, માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન-પૂજન યોગ્ય છે. એ પ્રમાણે યતિધર્મનું વ્યાખ્યાન કર્યું. (દોહરો) મુનિ-શ્રાવકના ભેદથી; ધર્મ બે પરમાર, તેને સુણી ચિંતવો સતત, ગ્રહી પામો ભવપાર. ઇતિ ધર્માનુપ્રેક્ષા સમાપ્ત. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy