SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા सर्वासां स्त्रीणां य अभिलाषं न कुर्वते ज्ञानी । मनोवाक्कायेन च ब्रह्मव्रती सः भवेत् सदयः ।। ३८४ ।। जो कय-कारिय- मोयण-मण-वय-काएण मेहुणं चयदि । बंभ-पवज्जारूढो बंभवई सो हवे सदओ ।। ३८४१ ।। यः कृतकारितमोदनमनोवाक्कायेन मैथुनं त्यजति । ब्रह्मप्रव्रज्यारुढः ब्रह्मव्रती स ભવેત્ સભ્ય:।। રૂ૮૪*|| અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક દેવાંગના, મનુષ્યણી, તિર્યંચણી અને ચિત્રામણની ઇત્યાદિ ચારે પ્રકારની બધીય સ્ત્રીઓનો મન-વચન-કાયાથી અભિલાષ ન કરે તે બ્રહ્મચર્યવ્રતનો ધારક થાય છે. કેવો છે તે ? દયાનો પાલન કરવાવાળો છે. ભાવાર્થ:- સર્વ સ્ત્રીઓનો મનવચનકાય તથા કૃતકારિત અનુમોદનાથી સર્વથા ત્યાગ કરે તે બ્રહ્મચર્ય પ્રતિમા છે. હવે આરંભવિરતિપ્રતિમા કહે છે : जो आरंभं ण कुणदि अण्णं कारयदि णेव अणुमण्णे । हिंसासंतद्वमणो चत्तारंभो हवे सो हि ।। ३८५ । । यः आरम्भं न करोति अन्यं कारयति नैव अनुमन्यते । હિંસામંત્રસ્તમના: ત્યારમ્ભ: ભવેત્ સ: દિ।।૩૮।। અર્થ:- જે શ્રાવક ગૃહકાર્યસંબંધી કાંઈ પણ આરંભ કરતો નથી, અન્ય પાસે કરાવતો નથી તથા કોઈ કરતો હોય તેને ભલો જાણતો નથી તે નિશ્ચયથી આરંભત્યાગી હોય છે. કેવો છે તે ? હિંસાથી ભયભીત છે મન જેનું એવો છે. ભાવાર્થ:- મન-વચન-કાયાથી તથા કૃત-કારિત-અનુમોદનાથી ગૃહકાર્યના આરંભનો ત્યાગ કરે છે તે આરંભત્યાગ પ્રતિમાધારી શ્રાવક હોય છે. આ પ્રતિમા આઠમી છે અને બાર ભેદોમાં આ નવમો ભેદ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy