SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates २१४] [स्वामितियानुप्रेक्षा भोयणदाणे दिण्णे तिण्णि वि दाणाणि होति दिण्णाणि। भुक्खतिसाएवाही दिणे दिणे होंति देहीणं ।। ३६३।। भोयणबलेण साहू सत्थं सेवेदि रत्तिदिवसं पि। भोयणदाणे दिण्णे पाणा वि य रक्खिया होति।।३६४।। भोजनदाने दत्ते त्रीणि अपि दानानि भवन्ति दत्तानि। बुभुक्षातृषाव्याधय: दिने दिने भवन्ति देहिनाम्।।३६३।। भोजनबलेन साधुः शास्त्रं सेवते रात्रिदिवसं अपि। भोजनदाने दत्ते प्राणाः अपि च रक्षिताः भवन्ति।। ३६४।। અર્થ - ભોજનદાન આપતાં ત્રણે દાન આપવા બરાબર થાય છે, કારણ કે પ્રાણીઓને સુધા-તૃષા નામનો રોગ હરરોજ લાગ્યા જ કરે છે. ભોજનના બળથી સાધુપુરુષ રાત્રિદિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, ભોજન આપવાથી પ્રાણરક્ષા પણ થાય છે, એ પ્રમાણે ભોજનદાનથી ઔષધ-શાસ્ત્ર-અભય એ ત્રણે દાન આપ્યાં એમ समj. ભાવાર્થ- ભૂખ-તરસ રોગ મટવાથી આહારદાન જ ઔષધદાન તુલ્ય થયું, આહારના બળથી સુખપૂર્વક શાસ્ત્રાભ્યાસ થવાથી જ્ઞાનદાન પણ એ જ (ભોજનદાન) થયું તથા આહારથી જ પ્રાણોની રક્ષા થાય છે માટે એ જ અભયદાન થયું. એ પ્રમાણે એક ભોજનદાનમાં ત્રણે દાન ગર્ભિત થાય છે. હવે ફરીથી દાનનું માહાભ્ય કહે છે:इहपरलोयणिरीहो दाणं जो देदि परमभत्तीए। रयणत्तए सुठविदो संघो सयलो हवे तेण।।३६५।। उत्तमपत्तविसेसे उत्तमभत्तीए उत्तमं दाणं। एयदिणे वि य दिण्णं इंदसुहं उत्तमं देदि।। ३६६ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy