SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ૧૧૯ अंतरतच्चं जीवो बाहिरतच्चं हवंति सेसाणि । णाणविहीणं दव्वं हियाहियं णेव जाणादि । । २०५ ।। अन्तस्तत्त्वं जीवः बाह्यतत्त्वं भवन्ति शेषाणि । ज्ञानविहीनं द्रव्यं हिताहितं नैव जानाति।। २०५ ।। અર્થ:- જીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો બાહ્યતત્ત્વ છે-જ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિતઅહિત અર્થાત્ હૈય–ઉપાદેય વસ્તુને કેમ જાણે ? ભાવાર્થ:- જીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હૈય–ઉપાદેયને સમજવાવાળો એક જીવ જ ૫૨મ તત્ત્વ છે : હવે પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ सव्वो लोयायासो पुग्गलदव्वेहिं सव्वदो भरिदो । सुहमेहिं बायरेहिं य णाणाविहसत्तिजुत्तेहिं ।। २०६ ।। सर्वः लोकाकाशः पुद्गलद्रव्यैः सर्वतः भृतः । સૂક્ષ્મ: વાવ: 7 નાનાવિધશક્તિયુÔ:।। ર૦૬ ।। અર્થ:- સર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્દગલદ્રવ્યો ? નાના પ્રકારની શક્તિઓ સહિત છે. ભાવાર્થ:- શરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત સૂક્ષ્મ-બાદર પુદ્દગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે. जं इंदिएहिं गिज्झं रूवरसगंधफासपरिणामं । तं चिय पुग्गलदव्वं अनंतगुणं जीवरासीदो ।। २०७ ।। यत् इन्द्रियैः ग्राह्यं रूपरसगन्धस्पर्शपरिणामम्। त्त एव पुद्गलद्रव्यं अनन्तगुणं जीवराशितः।। २०७।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy