SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates सानुप्रेक्षu] [११७ તેઓને જ “ઔદયિકાદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા” એમ પણ કહીએ છીએ. હવે કોઈ “જીવને સર્વથા શુદ્ધ જ' કહે છે તેના મતને નિષેધે છે :जइ पुण सुद्धसहावा सव्वे जीवा अणाइकाले वि। तो तवचरणविहाणं सव्वेसिं णिप्फलं होदि।। २०० ।। यदि पुनः शुद्धस्वभावाः सर्वे जीवाः अनादिकाले अपि। तत् तपश्चरणविधानं सर्वेषां निष्फलं भवति।। २००।। અર્થ - જો બધાય જીવો અનાદિકાળથી પણ શુદ્ધસ્વભાવરૂપ છે તો બધાયને તપશ્ચરણાદિ વિધાન છે તે નિષ્ફળ થાય છે. ता किह गिलदि देहं णाणाकम्माणि ता कहं कुणदि। सुहिदा वि य दुहिदा वि य णाणारूवा कहं होति।। २०१।। तत् कथं गृहति देहं नानाकर्माणि तत् कथं करोति। सुखिताः अपि च दुःखिताः अपि च नानारूपाः कथं भवन्ति।।२०१।। અર્થ- જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે छ? नन। ५.२ भौने, म १२. छ? तथा ‘ोछ सुपा छ-छ દુઃખી છે” એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા શુદ્ધ નથી. હવે અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ કહે છે :सव्वे कम्मणिबद्धा संसरमाणा अणाइकालम्हि। पच्छा तोडिय बंधं सिद्धा सुद्धा धुवा होति।। २०२।। सर्वे कर्मनिबद्धाः संसरमाणाः अनादिकाले। पश्चात् त्रोटयित्वा बन्धं सिद्धः शुद्धाः ध्रुवाः भवन्ति।। २०२।। અર્થ - બધાય જીવો અનાદિકાળથી કર્મોથી બંધાયેલા છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy