SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ८३ अर्थ:- पृथ्वी अयि जपाय, प्रत्येऽवनस्पति अयि, સંપ્રતિષ્ઠિત વા અપ્રતિષ્ઠિત અને ત્રસ એ બધા પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો છે તે જુદા જુદા અસંખ્યાત જગતશ્રેણિપ્રમાણ છે. बादरलद्धि अपुण्णा असंखलोया हवंति पत्तेया । तह य अपुण्णा सुहुमा पुण्णा वि य संखगुणगुणिया ।। १४९ ।। बादरलब्ध्यपर्याप्तकाः असंख्यातलोकाः भवन्ति प्रत्येकाः । तथा च अपूर्णाः सूक्ष्माः पूर्णाः अपि च संख्यातगुणगुणिताः।। १४९।। અર્થ:- પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદ લઘ્યપર્યાપ્તક જીવ છે તે અસંખ્યાતલોકપ્રમાણ છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તક પણ અસંખ્યાતલોકપ્રમાણ છે અને સૂક્ષ્મપર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગુણા છે. सिद्धा संति अनंता सिद्धाहिंतो अनंतगुणगुणिया । होंति णिगोदा जीवा भागमणंतं अभव्वा य ।। १५० ।। सिद्धाः सन्ति अनन्ताः सिद्धेभ्यः अनन्तगुणगुणिताः । भवन्ति निगोदा: जीवाः भागमनन्तं अभव्याः च ।। १५० ।। અર્થ:- સિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંત ગુણા નિગોદજીવ છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે. सम्मुच्छिया हु मणुया सेढियसंखिज्जभागमित्ता हु। गब्भजमणुया सव्वे संखिज्जा होंति णियमेण ।। १५१ । । सम्मूर्छनाः स्फुटं मनुजाः श्रेणिअसंख्यातभागमात्राः स्फुटम् । गर्भजमनुजा: सर्वे संख्याताः भवन्ति नियमेन । । १५१ ।। અર્થ:- સમ્પૂર્ણનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy