________________
૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભાવાર્થ:- ચૈતન્ય સ્વભાવરૂપ જીવ સર્વ પરભાવોથી જુદો. સર્વ પરભાવ પુણ્ય-પાપશરીર બધું લઈ લેવું ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે, તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. અહીં પુદગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર પુદગલને જ આત્મા જાણનાર પુરુષને તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી. મીઠાશથી તેને સમભાવથી તેને પ્રેમથી એને સમજાવે છે. ભાઈ ! શું કરે છે તું આ? પુણ્ય ને પાપના ભાવ એ જીવના છે? તું શું કરે છે પ્રભુ આ તને, એને મીઠાશથી કહે છે પ્રેમથી કહે છે. આહાહાહા ! - શ્રીમમાં આવે છે ને “કોઈ ક્રિયા જડ થઈ રહ્યા ને શુષ્ક જ્ઞાનમાં કોઈ એ માને મારગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ કરૂણા ઉપજે છે દ્વેષ ન કરે એના પ્રત્યે દ્વેષ ન કરે વિરોધ ન કરે. અરેરે! શું થાય? ભાઈ, તું આ શું કરે છે આ? શુભભાવ એ જડના ફળ એને આત્માનું કાર્ય તું માન ભાઈ અને એનાથી ધર્મ થાય ભગવાને તો એ શુભભાવને અજીવ ને જડ કહ્યો છે. પ્રભુ તું શું કરે છે આ. એમ મીઠાશથી એને સમજાવે છે. જગતમાં સર્વેષ મૈત્રી, બધા ભગવાન જીવ છે, કોઈ પ્રત્યે મૈત્રી ન જાય કોઈ ગમે તેવો વિરોધી દૃષ્ટિવાળો હોય પણ એના પ્રત્યે મૈત્રી ન જાય, જીવદ્રવ્ય છે ને એ? જીવદ્રવ્ય તે સાધર્મી દ્રવ્ય છે, આવી વાત છે એને અહીંયા મીઠાશથી, છે ને? સમભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે.
અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી) મીઠાશથી (અને સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે -
( શ્લોક - ૩૪
इह खलु पुद्गलभिन्नात्मोपलब्धिं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः।
(માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंस: पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धि ति किंचोपलब्धिः।।३४।। શ્લોકાર્થ: હે ભવ્ય! તને [ સપરે] બીજો [વાર્થ-eોની જોન] નકામો કોલાહલ કરવાથી [ મિ] શો લાભ છે? [ વિરમ] એ કોલાહલથી તું વિરક્ત થા અને [9] એક ચૈતન્યમાત્ર વસ્તુને [સ્વયમ સuિ] પોતે [ નિમૃત: સન] નિશ્ચળ લીન થઈ [50માસમ] દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (તપાસ) કે એમ કરવાથી [દ્વય-સરસિ] પોતાના હ્મયસરોવરમાં [પુનિત મિન્નધાન:] જેનું તેજપ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [ પુંસ:] આત્માની [નનુ શિમ અનુપસ્થિ: ભાતિ] પ્રાપ્તિ નથી થતી [ િવ ૩૫શ્વિ:] કે થાય છે.