________________
૩૪ર
સમયસાર સિદ્ધિ ભાગ-૩ હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે
( શ્લોક - ૪૫ )
(મક્વાન્તા) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।।४५।। શ્લોકાર્થઃ- [ રૂ€] આ પ્રમાણે [જ્ઞાન- વ-જૂનના-પાટન] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [નાયિત્વા] નચાવીને [વાવેત] જ્યાં [નીવાનીવૌ] જીવ અને અજીવ બને [ bદવિવદનં ત વ યાત:] પ્રગટપણે જુદા ન થયા, [તાવત્] ત્યાં તો [જ્ઞાતૃદ્રવ્ય] જ્ઞાતાદ્રવ્ય, [Uસમ-વિવેસ-વ્યવિત્રિીજીયા] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [વિશ્વ વ્યાણ] વિશ્વને વ્યાપીને, [સ્વયમ] પોતાની મેળે જ [તિરસાત] અતિ વેગથી | સર્વે:]ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [ વાશે ] પ્રકાશી નીકળ્યું.
ભાવાર્થ-આ કળશનો આશય બે રીતે છે
ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે; માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે.
બીજો આશય આ પ્રમાણે છે: જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ દ્વારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪પ.
इति जीवाजीवौ पृथग्भूत्वा निष्क्रान्तौ।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ जीवाजीवप्ररूपक:प्रथमोऽङ्क।।
ટીકાઃ-આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા.