________________
શ્લોક ૩૯
૨૭૯ ( શ્લોક – ૩૯
(૩૫નાતિ) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
यतः स विज्ञानघनस्ततोऽन्यः।।३९।। શ્લોકાર્થ- અહો જ્ઞાની જનો! [ રૂટું વળffસમયમ]આ વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો છે તે બધાય [ સ્ય પુસ્તિસ્ય હિ નિર્માણમ] એક પુદ્ગલની રચના [વિવ7] જાણો; [તતઃ] માટે [gવં] આ ભાવો [પુન: ઝવ સ્તુ] પુગલ જ હો,[ ન માત્મા] આત્મા ન હો; [ યત:] કારણકે [સ: વિજ્ઞાનધન:] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે,[તત ]તેથી [ :] આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯ == = = = = = = = = = = = = =
શ્લોક – ૩૯ ઉપર પ્રવચન वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
યત: સ વિજ્ઞાનઘનસ્તતોSન્ય: સારૂ અહો જ્ઞાની જનો! આ વર્ણાદિકથી લઈને પુદ્ગલ, ગુણસ્થાનપર્યત, ૨૯ બોલ આવ્યાને અંદર (ગાથા-૫૦ થી પ૫) –બધું આવી ગયું, ગુણસ્થાન છેલ્લે-આખિર છે પહેલું વર્ણ છેપહેલો વર્ણ છે. રંગ (પહેલું છે) આખિર (છેલ્લે) ગુણસ્થાન, ૨૯ બોલ આવી ગયા. (એમાં) શુભરાગ આવ્યો, સંયમલબ્ધિના ભેદ આવ્યા. હે જ્ઞાની જનો! એ રંગ,રાગ ને ભેદ ગુણસ્થાનપર્યત આદિ એ સમસ્તને એક પુદ્ગલની જ રચના જાણો, એ માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન એ પુદ્ગલની રચના જાણો, ભગવાન એમાં આવ્યો નથી. ચૈતન્યભગવાન એમાં આવ્યો નથી. ભેદમાં આવ્યો નથી- રંગમાં આવ્યો નથી- રાગમાં આવ્યો નથી. છે? ( શ્રોતા – શ્રદ્ધા જ્ઞાનમેં પૂરબ પશ્ચિમકા ફેર હૈ!) ફેર છે ને ! એ તો જાણકપર્યાય છે, એ તો પર્યાયની સ્વની અપેક્ષાએ નિશ્ચય કહ્યું બાકી ત્રિકાળની અપેક્ષાએ એ ભેદ, વાસ્તવિક અભેદની અપેક્ષાએ તો એ (ભેદને) પુદ્ગલના કહ્યા-પુદ્ગલ કહ્યા.
એક બાજુ તો એમેય કહે, ભેદ છે એ એમાં છે-જીવના છે, ભેદસ્વરૂપ જ છે. જ્ઞાનના પાંચ ભેદ આવે છે ને! તો એનું જ્ઞાન કરાવવું છે, ભેદનું પણ અભેદની દૃષ્ટિ (જેમને ) થઈ, એને જ્ઞાન કરાવવું છે. અને આંહી તો પહેલી હજી અભેદષ્ટિ કરાવવી છે. ભગવાન આત્મા, એક સમયમાં રંગ, રાગ ને ભેદથી નિરાળો છે. એને અહીં આત્મા કહેવામાં આવે છે. ત્યાં એ શબ્દ પડ્યો છે