________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
રામાળા ]
૮૧
મિથ્યાદષ્ટિ જીવને (વર્તુર્મવં) કર્તાપણું-કર્મપણું (નાતુ) સર્વ કાળ (ન નશ્યતિ) મટતું નથી, કારણ કે ““પરં વિન્ય: વર્તા, વનમ વિકલ્પ: '' (
વિન્ય:) વિભાવ-મિથ્યાત્વ-પરિણામે પરિણમ્યો છે જે જીવ (૨) તે જ માત્ર (વર્તા) જે ભાવરૂપ પરિણમે તેનો કર્તા અવશ્ય થાય છે; (વિજ્ય:) મિથ્યાત્વ-રાગાદિરૂપ અશુદ્ધ ચેતનપરિણામ (રેવેન) તે જ માત્ર (કર્મ) જીવનું કાર્ય જાણવું. ભાવાર્થ આમ છેકોઈ એમ માનશે કે જીવદ્રવ્ય સદાય અકર્તા છે; તેનું આમ સમાધાન છે કે જેટલો કાળ જીવનો સમ્યકત્વગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવ મિથ્યાદષ્ટિ છે; મિથ્યાદષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે, પરંતુ જ્યારે સમ્યકત્વગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે, ત્યારે અશુદ્ધ પરિણામનો કર્તા થતો નથી. ૫૦-૯૫.
(રથોદ્ધતા)
यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् વસ્તુ વેત્તિ રતિ સ વિતા ૬૨-૧૬ ના
ખંડાન્વય સહિત અર્થ:- આ અવસરે, સમ્યગ્દષ્ટિ જીવનો અને મિથ્યાદષ્ટિ જીવનો પરિણામભેદ ઘણો છે તે કહે છે- “ “ય: રોતિ : વત્ત રોતિ'' (:) જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ (વરોતિ) મિથ્યાત્વ-રાગાદિ પરિણામરૂપ પરિણમે છે (સ: જેને
રોતિ) તે તેવા જ પરિણામનો કર્તા થાય છે; ‘તુ ય: વેરિ'' જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે છે “ “સ: વતન વેરિ'' તે જીવ તે જ્ઞાનપરિણામરૂપ છે, તેથી કેવળ જ્ઞાતા છે, કર્તા નથી. “ “ : રોતિ સ: ચિત્ જ વેરિ'' જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વ-રાગાદિરૂપ પરિણમે છે તે શુદ્ધસ્વરૂપનો અનુભવનશીલ એક જ કાળે તો નથી હોતો; “૫: તુ વેત્તિ : રવિન્ ન રોતિ'' જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે જીવ મિથ્યાત્વ-રાગાદિ ભાવનો પરિણમનશીલ નથી હોતો. ભાવાર્થ આમ છે કે-સમ્યકત્વ અને મિથ્યાત્વના પરિણામ પરસ્પર વિરુદ્ધ છે. જેમ સૂર્યનો પ્રકાશ હોતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com